Tag Archives: કવિતા

हर दिन – होली हैं

प्रकृति के रंग अनेक इंसानों के ढंग अनेक सुख दुःख की होती यहाँ आँख मिचौली हैं जीवन के रंग मंच पर तो भाई, हर दिन – “होली हैं”

Posted in हिन्दी | Tagged , , | 1 Comment

પ્રેમની મીઠાશ…

પ્રેમની મીઠાશ તારા પ્રેમની મીઠાશ, મને ભીંજવે બારેમાસ તારા પ્રેમની મીઠાશ.. આકરા દૂકાળમાં કૈક લીલું ચટાક તું, વહેલી સવારમાં ઝાકળની બુંદ તું,  વાહલી વસંતમાં પ્રેમની લહેરખી તું, પાનખરઋતુમાં નવી કુંપણ તું, ધગધગતી ગરમી માં વહાલભરી ટાઢક તું, પ્રિય વર્ષાઋતુમાં લાગણીથી ભીંજવે તું, હળહળતી ઠંડીમાં … Continue reading

Posted in અછાંદસ, કાવ્ય | Tagged | 7 Comments