Tag Archives: આશિષ

હું કવિતા નથી લખતો…

હું કવિતા નથી લખતોહું તો લખું છું.. માત્ર તને.. તું એ શબ્દો છે,જેને મેં નામ બનાવીને મારા હોઠો પર રમાડ્યા છે.. તું એ ચંદ્ર છે,જેના માટે મેં કેટલાય સુરજ ડૂબાડ્યા છે.. તું એ આકાશ છે,જેમાં મેં અનેક ઊના નિસાસા રેડ્યા … Continue reading

Posted in અછાંદસ | Tagged | 7 Comments

દિલને મનાવી ના શકી

મારો બીજો પ્રયાસ.. આ વખતે feminine concept નો ઉપયોગ કરવાનું વિચાર્યું યાદ આપની દિલથી ભુલાવી ના શકી, આ સ્વપ્નને હકીકત બનાવી ના શકી પ્રેમમાં મારા ખોટ ન જાણે કેવી રહી આપના દિલમાં ચાહ જગાવી ના શકી નસીબની આ ઉલટી ચાલ … Continue reading

Posted in કાવ્ય | Tagged | 1 Comment

કેવી રીતે લખું? … મારું પહેલું સર્જન…

મળતા નથી શબ્દો ખાસ, કેવી રીતે લખું?ગમ આજે પણ છે આસ પાસ, કેવી રીતે લખું? રહેતા’તા બનીને ધડકન શક્શ જે દિલમાંએ દિલ નથી મારી પાસ, કેવી રીતે લખું? એ આવ્યા બનીને વાદળ વર્ષા નથી છતાંહોઠો પર મારા એની પ્યાસ, કેવી … Continue reading

Posted in કાવ્ય | Tagged | 4 Comments