Category Archives: શેર-શાયરી…

કથા-વ્યથા

ખૂબ રોમાંચક કથા છે, મૂળમાં મારી વ્યથા છે.. છાયા તડકા વગેરે, ક્યાં કશુંય સર્વથા છે? માર્ગ ભૂલવા મને સતી, એ બધા તું પણ તથા છે.. આંસુ આપ્યા છે બધાએ, શું અહી એની પ્રથા છે? ભીતરે બદલાવ અઢળક, બહાર તો સઘળું … Continue reading

Posted in કાવ્ય, શેર-શાયરી... | 3 Comments

ગડમથલ..

પ્રિય સાથીઓ, આજે મારો પ્રથમ દિવસ છે નઈ-આશ સાથે, આશા છે કે વાચકો ને હું નિરાશ નહિ કરું, સંચાલકો નો ખુબ ખુબ આભાર.. આજ ઓઢું ને પેહરું કાલ આતે કેવી ગડમથલ, જાત જાણી  જળકમળ, થઇ સમસ્યા સઘળી હલ, નભ નીચોવાતું … Continue reading

Posted in શેર-શાયરી... | 5 Comments

અંતરની વાતો

@ આ અફરા તફરી ને આ સતત ભાગદોડ, દુઃખી થાય છે માણસ સુખી થવા માટે..! @ હા, એમને જરા યાદ અપાવજો અમારી , કે એમને મહત્વની વાત ભૂલવાની આદત છે ! @ આંખો ખૂલી રાખો કે બંધ શું ફરક પડે … Continue reading

Posted in શેર-શાયરી... | 8 Comments

दिल और दर्द

# प्यार का दर्द तुम क्या जानो ,अय दोस्त ! दिखते नहीं ये ज़ख्म दिखाने से .. # जिसका दिल टूटा हो वहीँ उस दर्द को जाने , इसका हमदर्द बनना सबके बस की बात नहीं .. # ज़ख्म हमने … Continue reading

Posted in શેર-શાયરી... | 7 Comments

યાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી..

તારા કરતાં વધારે વફાદાર છે તારી યાદ! જૂની થઇ, ઘસાઈને ફાટી ગઈ છે, આવીને થોડી નવી યાદો તો આપી જા! કેટલું પરિવર્તન આવ્યું હશે, જરા વિચાર તો કર, તારી બાજુમાં છું ને તને યાદ કરું છું! થાકી ગઈ છું હું … Continue reading

Posted in ત્રિપદી, શેર-શાયરી..., હાઇકુ | 5 Comments

મૃગજળ..

મિત્રો , આ વખતે થોડી શાયરીઓ લખી છે …આશા છે કે આ પ્રયત્ન તમને ગમશે.. @.તમારી હાજરી ને તાજગી જાણે બન્યા પર્યાય, કરમાયેલા ફૂલો એકાએક ખીલી ઉઠ્યા .! @ તારી આંખોમાં છલકાય છે કૈક મહેરામણ, છતાં અમે કેમ એમાં તરસ્યા … Continue reading

Posted in શેર-શાયરી... | 10 Comments

આંખો..

હાઈકુ પછી હવે સમયાંતરે લખાયેલી થોડીક શાયરીઓ.. 🙂 ૧. તરવાનું મારે શીખવું છે એનું કારણ એ, તમારી આંખોમાં ડૂબી જવાની બહુ બીક લાગે છે.. ૨. મેં એક ખુફિયા રસ્તો શોધ્યો છે, ચાલ તને બતાવું, આંખોમાંથી સીધું હૃદયમાં ઉતરાય છે, ચાલ … Continue reading

Posted in શેર-શાયરી... | 8 Comments

एक शेर..

आहिस्ता आहिस्ता हालात और खयालात बदल जाते है, उम्र के साथ लोगों के जज़्बात बदल जाते है.. ना कर भरोसा इन तस्वीरों पर “आश”, दिन बदलतें है तो चहरेभी बदल जाते है…

Posted in हिन्दी, શેર-શાયરી... | 4 Comments