Category Archives: કાવ્ય

કથા-વ્યથા

ખૂબ રોમાંચક કથા છે, મૂળમાં મારી વ્યથા છે.. છાયા તડકા વગેરે, ક્યાં કશુંય સર્વથા છે? માર્ગ ભૂલવા મને સતી, એ બધા તું પણ તથા છે.. આંસુ આપ્યા છે બધાએ, શું અહી એની પ્રથા છે? ભીતરે બદલાવ અઢળક, બહાર તો સઘળું … Continue reading

Posted in કાવ્ય, શેર-શાયરી... | 4 Comments

હરણ…

શોક ના હરણો એ રેતી ચરી હશે, કોઈ ની આંખો માં ભીંતો કરી હશે… ખખડી ગઈ દીવાલ પોપચાં ની, આંસુઓ ની કાંકરી ખરી હશે… વેઢા માંથી ધાર જાય ચાલી, હથેળી ઓ છલોછલ ભરી હશે… શબ્દો ના સૂર્ય ખસતા હશે, અર્થ … Continue reading

Posted in અછાંદસ, કાવ્ય | Leave a comment

फिर जिंदगी को सुरीला बना दिया…

This poem is dedicated to – Atul ji, and the lovely blog ‘atulsongaday.me’, to all ‘team Atul members’, dedicated to all my seniors, fellow contributors on this blog, well wishers and supporters of the blog; http://atulsongaday.me/ फिर जिंदगी को सुरीला … Continue reading

Posted in हिन्दी, કાવ્ય | 4 Comments

હું!

લોકોની જૂઠી લાગણીથી જે તંગ છે તે હું જ છું, દુઃખ મારું હું ને મારો જે ઉમંગ છે તે હું જ છું! ચાલ્યા કરે સંવાદ નિત્ય મારો જ મારી સાથે, ને મારામાં સતત ચાલતી જે જંગ છે તે હું જ … Continue reading

Posted in કાવ્ય | 5 Comments

પિતા

માંના ગુણો તો જાણે છે જગ , પણ પિતાનાં પ્રેમની ન કોઈને પરવાહ, કેમ કરી ભૂલો એ પ્રેમળ મૂર્તિને, જેની આંગળી પકડી કાપી જીવનની રાહ.. પ્રેમભર્યો ઠપકો ને સમજણની શીખ , ભટકતાં બાળને ક્યારેક બતાવે બીક, પ્રોત્સાહક શબ્દો ન ખૂટે … Continue reading

Posted in કાવ્ય | Leave a comment

આ પ્રિય જિંદગીને એક તક તો આપો .

આજકાલ દરરોજ છાપાંઓમાં આત્મહત્યાનાં કિસ્સાઓ વાંચવા મળે છે..જે વાંચીને ખુબ જ દુઃખ થાય છે કે આવી કિંમતી જિંદગીને લોકો ફોગટ સમજી અંત આણી રહ્યાં છે..બસ એજ વિચાર પર આ કાવ્ય છે.. ઈશ્વરની અનમોલ સોગાત છે આ જિંદગી , કોઈ ગૂઢ … Continue reading

Posted in કાવ્ય | Leave a comment

જય બોલો બેઈમાનની…

પારાવાર છે મોંઘવારી, બેકારી ને ભૂખમરો, જુના થઇ ગયા શબ્દ આ બધા, ઘોંઘાટ તમારો બંધ કરો, છે જરૂરત દેશને આજે જનતાના બલીદાનની, જય બોલો બેઈમાનની, જય બોલો બેઈમાનની… ન્યાય અને અન્યાય નો આજે કાઢી જુઓ તાગ, નિર્બળ ખાય ધક્કા, મળે … Continue reading

Posted in અછાંદસ, કાવ્ય, વ્યંગ | 1 Comment

તારું ને મારું મળવું..

તારું ને મારું મળવું.. આમ ખૂલ્લા આકાશની પાંખમાં, ને,ચૂમે તું મને અચાનક… જાણે ફુલ સ્પર્શી ઉડે ભમરો આકાશ માં.. ગુલાબી રંગોના આકાશ વચ્ચે, તારા રંગો નાં શેડમાં, જાણે હું ભૂલી પડી હોઉં.. આપણાં જ માર્ગમાં.

Posted in અછાંદસ, કાવ્ય | 1 Comment

સૂકી ડાળ

એકલું ઝાડ ને સૂકી ડાળ , જવાનાં જ હતાં એનાં પ્રાણ.. ત્યાં આવી એક પંખી બેઠું , જાણે આશાનું કિરણ દીઠું.. કલરવ એનો સંજીવની બુટ્ટી, રુંવે રુંવે કૂંપણ ફૂટી .. મળ્યું વૃક્ષને નવજીવન વધાવે જેને આખું વન.. !!

Posted in કાવ્ય | 1 Comment

અધૂરું સ્વપ્ન ..

ધૂંધળુ – ધૂંધળુ , ઝાંખુ – ઝાંખુ , પૂર્ણ થવાની આશમાં, રઝળતું – ભટકતું , ક્યારેક મુખે સ્મિત તો ક્યારેક આંખે આંસુ લાવતું.. એક અધૂરું સ્વપ્ન ..!!

Posted in કાવ્ય | 1 Comment