આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
- Chetna Bhatt: Thank you All for your Love♥️
- priyesh kaneria: WAH….. NICE WROTE
- dave amita: માનવમનને સ્પર્શતી વાત કેટલી સુંદર રીતે કહેવાઈ છે. સરસ !
- HARI: શિક્ષક એ શિક્ષક
- Surangi Mehta: Super duper
- PRIYESH C KANERIA: mast……
- PRIYESH C KANERIA: THANK YOU SIR,
- Ankesh Nimavat: Beautiful….
- vivek: Your post is superb sister
- vivek: કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું અે તો હું લોકોના રમવા માટે બન્યો...
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Category Archives: ગઝલ
તારી બેવફાઈ
મારા દિલમાં પ્રેમની પ્યાસ રહેવા દે, મારી આંખોમાં તારી આશ રહેવા દે, બાકી તો બધું છીનવી લીધું છે તેં, બચી છે એક યાદ, એ યાદ રહેવા દે… તારી બેવફાઈનાં દર્દમાં હવે પહેલાં જેવી મજા નથી.. સજા એટલી મળી પ્રેમમાં, હવે … Continue reading
ફિકર નથી…
આજે એક નવો પ્રયોગ કરું છું.. પ્રસ્તુત છે એક હાઇકુ દેહ ગઝલ: વિસામો વાયુ ને, ન રાજા નદીનો, ફિકર નથી… નિષ્કામ કર્મ મળે ન મળે ફળ, ફિકર નથી… પુણ્યો ન કર્યા પણ પારખું પાપ, ફિકર નથી… કપડામાં રૂ અને છો … Continue reading
બધા ગઝલ સમજે છે…
વ્યથા દિલ ની, છે દર્દ ની દાસ્તાન બધા ગઝલ સમજે છે, નથી અક્ષરો, છે અશ્રુધાર બધા ગઝલ સમજે છે. કૈક પડઘાતો, કૈક રઘવાતો, રહ્યો છું મહેફિલ મહી, થાક્યો સુણાવી મુજ હાલ, બધા ગઝલ સમજે છે. અજબ રીતે રમાયો છું, જીતવા … Continue reading
Posted in ગઝલ
3 Comments
ગુરુ..
આજે ગુરુપૂર્ણિમા ના શુભ અવસરે બધા ગુરુઓને પ્રણામ! અને બધા મિત્રોનો આભાર.. આજની રચના ગુરુઓને અર્પણ.. સમયના શાસનેથી મોક્ષની સંભાવના ગુરુ છે, નિરાકાર પરમાત્માથી મિલનની ચાહના ગુરુ છે! ચહે જો કાયમ રહેશે સમક્ષ તારી, ખુદાની જેમ, કરે જો પ્રેમથી પથ્થરની … Continue reading
Posted in ગઝલ
10 Comments
ગઝલ..
જીવનનું સત્ય દુઃખમાં અવિરત ફળ્યા કરે છે, માટીનું પિંડ છેલ્લે એમાં ભળ્યા કરે છે! અકબંધ છું જુઓ જો, ના ઘાવ ના ઘસરકો, ભીતર હશે શું એ જે કાયમ બળ્યા કરે છે? ના છે ગમોનું મારણ, ના છે વ્યથાનું ભારણ, ક્ષણ … Continue reading
Posted in ગઝલ
7 Comments
પડછાયાથી વાત કરું..
પડછાયાથી વાત કરું.. દિલની વાત હું કોને કરું.. દરદ નવા આપે છે દુનિયા, હું ઝખ્મોને પ્રેમ કરું.. દિલની વાત હું કોને કરું.. જીતીને પણ તડપે છે આજે… હારનો હું સ્વીકાર કરું… દિલની વાત હું કોને કરું.. ક્યાં આરામ છે, ક્યાં … Continue reading
Posted in ગઝલ
8 Comments
રાત ઢળતી જાય છે
થઇ ગયું નિર્મળ હૃદય, આંખો પલળતી જાય છે સ્વપ્નને પાલવમાં લઈને રાત ઢળતી જાય છે મોજમાં એકલતાની સુણવીછે દિલની ધડકનો.. ઓળખાણની ભીડમાં, તબિયત કથળતી જાય છે શેરી, રસ્તો, દરવાજો, બારી ને ઘરનો ખાલીપો.. એના મિલનની રાહમાં આંખો રઝળતી જાય છે … Continue reading
Posted in ગઝલ
9 Comments
એકલા રહી ગયા….
કેમ કરી ભૂલું તારી બેવફાઈ , તારા પ્રેમમાં અમે એકલા રહી ગયા, સાથે જીવવા મારવાનાં સોગંદ લઇ, આજે અમે એકલા નિભાવતા રહી ગયા, તું શું જાણીશ સાચા પ્રેમને …?????? આજે અમે મરીને પણ એકલા જીવતા રહી ગયા, જાણ્યે અજાણ્યે તારામાં … Continue reading
Posted in ગઝલ
8 Comments
ગઝલ બની ગઈ
અને હવે ઘણા સમય પછી આજે મારી ગઝલ પોસ્ટ કરું છું.. પ્રથમ પ્રયત્ન છે એટલે થોડી ઘણી ખામીઓ છે, પણ આગળ જતા એ સુધારવાનો પ્રયત્ન કરીશ.. and yes, a very special thanks to aSh for his suggestions.. એવી પડી પહેલી … Continue reading
Posted in ગઝલ
13 Comments
મારી ગઝલને મારી નિશાની બનાવી દેજો..
એક મુફલિસ શાયરને દિલ માં વસાવી લેજો, મારી ગઝલને મારી નિશાની બનાવી દેજો.. મહેફિલમાં જો કદી પણ મારી કમી ખલે તો મારી યાદમાં તમે બે આંસુ વહાવી દેજો.. દર્દ ભરી ગઝલનો ઉલ્લેખ થાય જયારે, મારી લખેલી થોડી ગઝલો સુણાવી દેજો … Continue reading
Posted in ગઝલ
12 Comments