Author Archives: શબનમ

અંતરની વાતો

@ આ અફરા તફરી ને આ સતત ભાગદોડ, દુઃખી થાય છે માણસ સુખી થવા માટે..! @ હા, એમને જરા યાદ અપાવજો અમારી , કે એમને મહત્વની વાત ભૂલવાની આદત છે ! @ આંખો ખૂલી રાખો કે બંધ શું ફરક પડે … Continue reading

Posted in શેર-શાયરી... | 8 Comments

યાચના..

પ્રભુ સુણજે મારી પ્રાર્થના , કર જોડી કરું છું યાચના.. સુખમાં તને હું ના ભૂલું, દુઃખમાં મને સંભાળજે , પામર છું હું જાણે છે તું , મારી અરજ સ્વીકારજે.. પામું તને દિન-રાતનાં, કર જોડી કરું છું યાચના.. મંદિરમાં તું, મસ્જિદમાં … Continue reading

Posted in ગીત | 5 Comments

दिल और दर्द

# प्यार का दर्द तुम क्या जानो ,अय दोस्त ! दिखते नहीं ये ज़ख्म दिखाने से .. # जिसका दिल टूटा हो वहीँ उस दर्द को जाने , इसका हमदर्द बनना सबके बस की बात नहीं .. # ज़ख्म हमने … Continue reading

Posted in શેર-શાયરી... | 7 Comments

वीर तुम बढे चलो .

दोस्तों ,सबको स्वतंत्रता दिन की बहुत शुभकामनाएँ .. मेरा यह काव्य उन सैनिको के लिए है जिनकी वजह से हम सब आज भी स्वतंत्र है और आज़ादी की साँस ले सकते है.. जो आज भी सीमाओं पे अडिग रह के … Continue reading

Posted in हिन्दी | 6 Comments

મૈત્રીની મીઠાશ

હે સખી ! મારી સહેલી ખાસ છે તુજ વિના જીવન ઉદાસ, મુજથી રહે તું દૂર ભલે છતાંય સદા છો દિલની પાસ.. આફત પડી જીવન મહી ના આવ્યું જયારે કોઈ પાસ, તું અડીખમ ઉભી રહી જાણે ધરતીની સાથે આકાશ .. કાપી … Continue reading

Posted in કાવ્ય | 8 Comments

એવું પણ બને ..

હું કરું તને સાદ એવું પણ બને, થાય સ્વપ્નમાં સંગાથ એવું પણ બને .. ભર વસંતે આવે જયારે યાદોની હેલી , વરસે અશ્રુનો વરસાદ એવું પણ બને .. તું અજાણ મુજથી ને હું અજાણ તુજથી , તોયે થાય સંવાદ એવું … Continue reading

Posted in કાવ્ય | 7 Comments

સુંદર વિચાર

થોડી સમજ મને પરવરદિગાર દઈ દે, આંખ ઉઘડે ત્યાં સુંદર વિચાર દઈ દે .. નથી ખપ મને કોઈ ધન-દોલતનો, માત્ર આત્માને ઉજાળે એવો વ્યવહાર દઈ દે.. કરું સુખી સૌને, યાચું ના કોઈનું દુઃખ , જિંદગી હો ઉપયોગી,ભલે દિન બે-ચાર દઈ … Continue reading

Posted in કાવ્ય | 8 Comments

પ્રકૃતિ પ્યારી

  પતંગિયાની પાંખમાં ને હરણાંની આંખમાં , જોઈ મેં તો સુંદરતા તારી .. કોયલના ગાનમાં ને સાવજની શાનમાં ભાળી તારો પ્રેમ ગઈ વારી .. ઓલા તમરાનો શોર અને પંખીનો કલશોર, કેવી પ્રકૃતિ સર્જી તેં પ્યારી .. ફૂલોની ફોરમ ને માટીની … Continue reading

Posted in કાવ્ય | 6 Comments

વ્હાલી માં

મારી નવી રચના મારી વ્હાલી માં માટે ..I Love U Maa… માં , ઓ માં ! મારી વ્હાલી માં , તારો ખુબ ખુબ આભાર. તું મને આ જગમાં લાવી , સુંદર ઉછેર કરી મારી દુનિયા સજાવી , સંસ્કારી બનાવી ,સીંચી … Continue reading

Posted in કાવ્ય | 5 Comments

સ્વાર્થ

નજરમાં નેહ નથી, હૃદયમાં સ્નેહ નથી , બદલાયા છે મૂલ્યો માનવજાતના, વરસે છે અનરાધાર, પણ તે લાગણીઓનો મેહ નથી .. મળ્યા , હસ્યાં, બોલ્યા , કામ પત્યું હાલતા થયા, સ્વાર્થના સગાં છે સૌ , એમાં કોઈ સંદેહ નથી .. માતા-પિતા … Continue reading

Posted in કાવ્ય | 14 Comments