આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Author Archives: નિરાલી
ઉત્તરાયણ..
૧. તું જોતો રહ્યો રાહ સારા પવનની, તું માંજતો રહ્યો દોરીને કે પતંગ કપાય નહિ, તું કરતો રહ્યો હંમેશાં બે પતંગ સાથે ઉડાડવાની કોશિશ, ને ઉત્તરાયણ જતી રહી.. એક પતંગ, એક દોરી અને થોડી હવા, બસ આટલું પુરતું નથી જીવી … Continue reading
હું, એક પતંગ..!
હું, એક પતંગ, ઉડ્યાં કરું છું વગર દોરીએ, હવાની સાથે સાથે.. જોયા કરું છું નવા પ્રદેશ, નવા લોકો, નવા ચહેરા.. શીખું છું નવી ભાષાઓ, નવા રીત-રિવાજો.. થાય છે કે બસ ઉડ્યાં જ રાખું! પછી ક્યારેક આજુ-બાજુના પતંગોને જોઇને વિચારું છું, કોઈ … Continue reading
Posted in અછાંદસ
2 Comments
લાગણીઓનું (માં) ગણિત?
વિચારતી હતી કઈ વાત આમ ખૂંચે છે આજકાલ? પછી અચાનક યાદ આવ્યું, કદાચ આ જોખી-જોખીને દેખાડાતી લાગણીઓ! શ્રીમતીજીએ કહ્યું, શ્રીમાન, પડોશીના છોકરાના સારા માર્ક્સ આવ્યા છે, જરા બે ગ્રામ શબ્દો બોલતા જજો, જોજો પાછા, ત્રણ ગ્રામ ના બોલશો, આપણા છોકરા … Continue reading
Posted in અછાંદસ
Leave a comment
Despair & Hope..!
Nothing exists; no hell, no zenith, everything’s life, if it’s unsheathe! ‘Devils do exist’; it’s just a myth, it’s only human, the feelingless heath! Sometimes it’s being mystery; how to stay blithe, with evils around you, some people you’re with! … Continue reading
Posted in English
4 Comments
ચીસ..
ચારેકોર વાતાવરણમાં પ્રસરી રહ્યો આક્રોશ છે, બે દિવસ કે બે પ્રહર કે બે ઘડીનો રોષ છે? એક મળ્યા, બે મળ્યા, શું સજાઓ આપશું? ના ગુનો સાબિત થયો, બસ એટલે નિર્દોષ છે? એક ગભરુ પારેવાની પાંખ કાપી નાખવા, શક્તિ તારી વાપરી, … Continue reading
Posted in કાવ્ય
2 Comments
મારી સવાર..
આમ તો મારી રોજની સવાર આમ જ પડે, પણ શિયાળાની સવારમાં ઉઠવું એટલે.. આખી દુનિયા ઓચિંતી જ ધ્રુજી ઉઠી ને આંખ મારી ઉઘડી ગઈ, ધૂંધળી આંખે મેં જોયું એલાર્મ, લે! આટલી જલ્દી સવાર થઇ ગઈ? સામે દરવાજેથી બ્રશ મને બોલાવે, … Continue reading
Posted in કાવ્ય
5 Comments
હસ્તક્ષેપ?
મારી કાળજી, મારી ભાવના, મારી તડપ, મારી અભિવ્યક્તિ.. તારા માટે પ્રેમ? કે પછી કેવળ હસ્તક્ષેપ?
Posted in અછાંદસ
5 Comments
તડકો..
વરસાદ ગયા પછી હવે ભાદરવાનો તડકો ધોધમાર વરસી રહ્યો છે.. તો આજે તડકા પર એક રચના.. સૂકી-સૂની ડાળીઓ વચ્ચે ડોકાતો તડકો, આછેરી વાદળીએ એક પળ રોકાતો તડકો! આઘેરા ડુંગરોની ઓથે સંતાતો તડકો, કાંટા-પથરા સાથે પગમાં ભોંકાતો તડકો! મરુભૂમિ પર મૃગજળ … Continue reading
Posted in કાવ્ય
8 Comments
એક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો!
થોડી તકરાર, થોડો વહેવાર, ને પછી દરિયો છલકાય એક પ્રેમ નો! એક મીઠો સંબંધ.. ભાઈ-બહેનનો! નાની આંખોમાં ભર્યા વ્હાલ સાથે બંધાતો પહેલો એ મિત્રતાનો નાતો, સમજણના ઓટલે પગ મૂકતાની સાથે એનો રંગ વધુ ઘેરો થઇ જાતો! વિશ્વાસના પાકા રંગમાં રંગાયો, … Continue reading
Happy Birthday..!
Hey Aashmates, Today we completed two years of journey together! I have got so much in these two years.. New friends, so many memorable moments, a lot of knowledge & the best of all.. An awesome day with you all!! … Continue reading
Posted in English
4 Comments