Author Archives: હાર્દિક

કિનારો મળી ગ્યો……

મલ્યો તમારો સાથ ને જાણે, જીવન જીવવા નો બહાનો મળી ગ્યો. તમસ ભરી અંધારી રાત મા જાણે, આગીયા નો એક ઝગારો મળી ગ્યો. સદાય સળગતા આ દિપક ને જાણે, શીત લહેર નો સપાટો મળી ગ્યો. બુંદ માટે ટળવળતા મ્રુગ ને … Continue reading

Posted in અછાંદસ | 9 Comments

શ્વાસ ભરતો જાઉ છુ…..

ખબર નથી મારી મંઝીલ ની મને, વહે છે ઝરણુ એમ હુ વહેતો જાઉ છુ. હોય છે ક્યાં કાયમી વસંત અહી, થઇ પાનખર નો ફુલ હુ ખરતો જાઉ છુ. જાણુ છુ હશે મુજ વિના તમસ એમની રાહ મા, બનાવી ખુદ ને … Continue reading

Posted in કાવ્ય | 11 Comments

થઇ જાય તો સારુ..

કરે દિલ યાદ એમને ને.. ક્યાક એ દેખાઇ જાય તો સારુ.. લાગી હોય જયારે તરસ મને ને તમારી લાગણી નો વરસાદ થઇ જાય તો સારુ.. હોય ભલે હોઠ બંધ તમારા ને તોય મને બધુ સમજાઇ જાય તો સારુ.. તરસે છે … Continue reading

Posted in કાવ્ય | Tagged | 8 Comments

હુંતો સાવ કોરી ને કોરી

વરસતા વરસાદમાં પણ હું તો સાવ કોરી ને કોરી યાદોને એમની મેં આંખોમાં સંકોરીકારણ કે પ્રેમ ની આ દુનિયામાં હું સાવ નવી નકોરી હરખથી પડીતી હુંતો પ્રેમ ના આ સાગરમાં,તોય આજ મઝધારમાં પણ હું તો સાવ કોરી ને કોરી “હાર્દિક” … Continue reading

Posted in કાવ્ય | Tagged | 1 Comment

આપો આપ લખાઇ જાય છે…

આમ તો લખવું એ મારો વિષય નથી પણ, પકડું  છું કલમ ને આપો આપ લખાઇ જાય છે. જાણે શું  જાદુ છે એમની યાદમાં કે, લખાય એક લીટી ને સઘળી સ્મૃતિઓ છવાઇ જાય છે. ના રંગ ના પીંછી ફ્કત યાદો ની … Continue reading

Posted in Uncategorized | 9 Comments