Author Archives: આશિષ

હા, મને પ્રેમ થઇ ગયો…

આજે ઘણા વખત પછી, વેલેન્ટાઈન ડેના દિવસે, એક ગીત રજુ કરી રહ્યો છું… પ્રથમ પ્રયાસ છે એટલે સ્વાભાવિક રીતે ઘણી બાલીશ ભૂલો રહી ગઈ છે; અને ઘણા સુધારા કરી શકાય એમ છે, પણ સમયના અભાવે કશું કરી શકું એમ નથી… … Continue reading

Posted in ગીત | 8 Comments

મારી ગઝલને મારી નિશાની બનાવી દેજો..

એક મુફલિસ શાયરને દિલ માં વસાવી લેજો, મારી ગઝલને મારી નિશાની બનાવી દેજો.. મહેફિલમાં જો કદી પણ મારી કમી ખલે તો મારી યાદમાં તમે બે આંસુ વહાવી દેજો.. દર્દ ભરી ગઝલનો ઉલ્લેખ થાય જયારે, મારી લખેલી થોડી ગઝલો સુણાવી દેજો … Continue reading

Posted in ગઝલ | 12 Comments

બેવફા થઇ ગયા છે..

અતિ વ્યસ્તતાના કારણે લગભગ એક મહિનાથી કંઈ પણ લખી ન શક્યો એ વાત ખૂંચતી હતી. અને એક ગઝલ – ગઝલ ના નિયમોને આધીન રહી ને લખવાની ઈચ્છા હતી.. આજે એ ઈચ્છા પૂરી થઇ તો કંઇક નવીન કરવાનું પણ મન થયું.. … Continue reading

Posted in ગઝલ | 14 Comments

અભય…

રવિવાર, ૧૨ સપ્ટેમ્બરના મારા ખૂબ જ પ્યારા મિત્ર અભય કુમારે આ દુનિયામાંથી સાવ નાની ઉમરે વિદાય લીધી.. ગઈ કાલે આખો દિવસ હૃદયમાં ભાર અને ગળામાં ડૂમો  રહ્યો.. આજે એનીજ યાદમાં થોડું રડી લઉં… છેતરે છે લોકો, કે સમય રાહત આપશે, … Continue reading

Posted in અછાંદસ | 5 Comments

હું કવિતા નથી લખતો…

હું કવિતા નથી લખતોહું તો લખું છું.. માત્ર તને.. તું એ શબ્દો છે,જેને મેં નામ બનાવીને મારા હોઠો પર રમાડ્યા છે.. તું એ ચંદ્ર છે,જેના માટે મેં કેટલાય સુરજ ડૂબાડ્યા છે.. તું એ આકાશ છે,જેમાં મેં અનેક ઊના નિસાસા રેડ્યા … Continue reading

Posted in અછાંદસ | Tagged | 7 Comments

દિલને મનાવી ના શકી

મારો બીજો પ્રયાસ.. આ વખતે feminine concept નો ઉપયોગ કરવાનું વિચાર્યું યાદ આપની દિલથી ભુલાવી ના શકી, આ સ્વપ્નને હકીકત બનાવી ના શકી પ્રેમમાં મારા ખોટ ન જાણે કેવી રહી આપના દિલમાં ચાહ જગાવી ના શકી નસીબની આ ઉલટી ચાલ … Continue reading

Posted in કાવ્ય | Tagged | 1 Comment

કેવી રીતે લખું? … મારું પહેલું સર્જન…

મળતા નથી શબ્દો ખાસ, કેવી રીતે લખું?ગમ આજે પણ છે આસ પાસ, કેવી રીતે લખું? રહેતા’તા બનીને ધડકન શક્શ જે દિલમાંએ દિલ નથી મારી પાસ, કેવી રીતે લખું? એ આવ્યા બનીને વાદળ વર્ષા નથી છતાંહોઠો પર મારા એની પ્યાસ, કેવી … Continue reading

Posted in કાવ્ય | Tagged | 4 Comments

Its a whole new hope…

પ્યારા મિત્રો.. આજકાલ નવાં (એટલે કે જૂનાં પણ બાકી રહી ગયેલ) શોખ જાગૃત થયા છે..લગભગ ૧૧ થી ૧૨ વર્ષ પહેલાં કૉલેજ કાળ દરમ્યાન કસરતો કરી હતી.. હવે ફરીથી ‘બોડી બિલ્ડીંગ’નો શોખ વળગ્યો છે, એટલે દિલ્હી આવ્યા પછી જીમ જોઈન કરી … Continue reading

Posted in English | 1 Comment