આ બ્લોગમાં શોધો:
ઈ-મેઈલમાં બ્લોગ:
સંસ્મરણો:
-
લેખકો:
વિભાગો:
-
તાજેતરની રચનાઓ
આપના અમુલ્ય અભિપ્રાય
Meta
Counter
ફેસબુક પર લાઈક કરો:
-
Mastodon
ઓનલાઈન કોણ છે?
1 User Browsing This Page.
Users: 1 Bot
Author Archives: અપેક્ષા સોલંકી
નહીં બનતો..
તું પ્રેમી ના બની શક્યો, તો પ્રેમાળ બની જા, પણ આ પવિત્ર સંબંધમાં, તું વિક્ષેપક નહીં બનતો. સંસારી બની જા, શક્ય નથી સઘળું જો ત્યાગવું, પ્રભુનું નામ લજવે એવો, સાધક નહીં બનતો. વિચારશૂન્યતા યોગ્ય નથી, બન તું વિચારક! બસ ગંધાતી … Continue reading
Posted in અછાંદસ, કાવ્ય
Leave a comment
Oh Beloved!
Oh beloved! You always rescue me, Whenever I am lost in the woods of deceiving world.. So easily.. You dig me out From the depth of my own mind, Where I have locked myself.. So … Continue reading
મુક્તકો..
છલકાઈ ગયું છે બધું એટલી ભરી છે મેં આહ, હવે પહોંચો તો સારું, શરુ થઇ ગયો છે અગ્નિદાહ, વચન આપ્યું’તુ સાથે જીવવાનું, મૃત્યુ બાદ પણ ના પહોંચ્યા, ખુલ્લી રહી ગઈ છે આંખો મારી, હજુ પણ જુએ છે રાહ! મારું અસ્તિત્વ … Continue reading
Posted in મુક્તક
Leave a comment
ઈચ્છા
તકલીફ જે પહોંચાડે, તે વાણી નથી જ થવું, ખુશીઓ મળે હજારો, તે અક્ષર થઇ જવું છે.. જીવવું તો છે હવે બસ, સુગંધી ફૂલ માફક, ને કચડી જો નાખશો તો, અત્તર થઇ જવું છે.. અસ્તિત્વ નકારું છું, અપમાન, સ્વાર્થ, દુઃખનું, નિર્દોષ … Continue reading
ગમે છે મને..
કારણ કે કવિતા લખવાની શરૂઆત અહીંથી થઇ હતી.. Dedicated to my love.. તરસ જોઈ પૃથ્વીની, તરત જ દોડી આવતાં, આ મુશળધાર વરસાદની, છનછન ગમે છે મને.. સુગંધથી પ્રભાવિત થઇ, પકડ્યું મેં લાકડું, અને નીકળ્યું એ ચંદન, આ ચંદન ગમે છે … Continue reading
Posted in કાવ્ય
2 Comments
હું!
લોકોની જૂઠી લાગણીથી જે તંગ છે તે હું જ છું, દુઃખ મારું હું ને મારો જે ઉમંગ છે તે હું જ છું! ચાલ્યા કરે સંવાદ નિત્ય મારો જ મારી સાથે, ને મારામાં સતત ચાલતી જે જંગ છે તે હું જ … Continue reading
Posted in કાવ્ય
5 Comments
ક્ષણ..
આખરે, તે પૂછ્યું, શું જોઈએ છે તારે? સોનાનો સેટ કે પેલી મોંઘી સાડી? જવાબ ન મળતાં, તું ફરીથી છાપું વાંચવા બેસી ગયો.. થોડી વારે, ફરી પૂછે છે, શું તારા તોડી લાવું તારા માટે પ્રિયે? કે પછી આફતાબ તને ખુશ કરી શકશે? … Continue reading
Posted in અછાંદસ
Leave a comment
શિયાળો એટલે..?
એલાર્મ બંધ કરીને, સરખી રજાઈ ખેંચીને, સવારમાં જોવાયેલા ખ્વાબ એટલે શિયાળો! થીજી ગયેલું તેલ, પિયર્સની સુગંધ અને, નાસ્તામાં ગરમાગરમ રાબ એટલે શિયાળો! પાંદડા ખરતા હોય ત્યારે ગુલાબી ઠંડીમાં, હુંફાળા તડકાનો છાબ એટલે શિયાળો! સ્વેટર, ટોપી, મોજા અને મફલર, કડકડતી ઠંડીને … Continue reading
Posted in કાવ્ય
10 Comments
ધરપત..
જમાનો હતો, વાદળો ઘેરાતા અને ગઝલો રચાતી, હવે આખું ચોમાસું નીકળે છે એક પણ શેર વગર! શું હાલત હોય છે મારી, જયારે તું પાસે ના હોય, હું, એક નિ:શબ્દ દરિયો, જાણે કોઈ લહેર વગર! આવ હવે તું કંઈ એ રીતે … Continue reading
Posted in કાવ્ય
5 Comments
યાદ.. હાઈકુ, શાયરી, ત્રિપદી..
તારા કરતાં વધારે વફાદાર છે તારી યાદ! જૂની થઇ, ઘસાઈને ફાટી ગઈ છે, આવીને થોડી નવી યાદો તો આપી જા! કેટલું પરિવર્તન આવ્યું હશે, જરા વિચાર તો કર, તારી બાજુમાં છું ને તને યાદ કરું છું! થાકી ગઈ છું હું … Continue reading
Posted in ત્રિપદી, શેર-શાયરી..., હાઇકુ
5 Comments