Author Archives: અનિલ સોલંકી

પથ્થર! હવે તો પીગળ..

તકદીરે કેમ કર્યું મારી સાથે આવું છળ? તરસ્યો થઇ સરોવર શોધ્યું, તો મળ્યું મૃગજળ! પાંપણમાં વસાવ્યું જેને એ આંસુ બની વહ્યું ખળખળ, પ્રેમથી પોષ્યું જેને એ વૃક્ષે આપ્યું કડવું ફળ! વાદળોથી ઢંકાઈ ગયા સિતારાઓ ઝળહળ, અમૃત પામવા જતા પહેલા મળ્યું … Continue reading

Posted in કાવ્ય | 3 Comments