અવઢવ

એ આવ્યા મળ્યા અને જતા રહ્યા..
હું બસ,
જોતી રહી..
શૂન્ય મનસ્ક જાતને હું શોધતી રહી..
એ કેહ્શે કૈક..
અને,
હું સાંભળતી રહીશ…
એમના સ્મિતમાં જ એ ક્ષણને હું શોધતી રહી…
કૈક છૂટ્યું..
કૈક રહી ગયું.
મને કઈ સમજાય એ પેહલા જ …
શૂન્ય મનસ્ક જાતને હું શોધતી રહી..

Be Sociable, Share!
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.