हर पल एक नया मोड हैं जिंदगी
हर सुबह कि एक नयी किरण हैं जिंदगी
समंदर में बहती लहरों कि तरह
बहती हुयी एक लहर हैं जिंदगी
देती हैं कई जख्म ये
और उन्ही जख्मों को सीना सिखाती है
टूटे हुए रिश्ते,
बिखरे हुए पलों के साथ,
उन्हें समेट कर आगे बढ़ना सिखाती हैं
हर प्यारी मुस्कान में बसी हैं जिंदगी
हर नज़र के लिए अलग होती हैं जिंदगी
हाथ से फिसलती रेत कि तरह
महसूस होती वो रेत हैं जिंदगी
हर पल एक नया मोड हैं जिंदगी
हर सुबह कि एक नयी किरण हैं जिंदगी
માનનીય શ્રી,
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.
સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703
ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.
આભાર,
ગુજરાતીલેક્સિકોન ટીમ.
ફેસબુક પર શ્રી.બીરેન કોઠારી મારફત આ દુખદ સમાચાર જાણવા મળે છે. ‘નઈ-આશ’ સંચાલક મંડળ તથા સદસ્યો દિવંગત આત્મા ની શાંતિ માટે ઈશ્વર ચરણે પ્રાર્થના કરે છે અને ઈશ્વર શ્રી શ્રી રતિકાકાની આત્માના શાંતિ આપે એજ સદિચ્છા !!!
આદરણીય સ્વજનશ્રી,
અમારી આ ભારે મુશ્કેલીઓની પળ વેળા તમારા દિલસોજીના સંદેશાઓએ અમને પારાવાર બળ આપ્યું છે. અમે સહૃદય આભારી છીએ. સમગ્ર ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમ જ આંદોલન માટે રતિકાકા ઉત્સાહ અને પ્રેરણાના સ્રોત હતા. એમને પિછાણનાર દરેકના હૃદયને એમણે જીતી લીધા હતા. એમની ખોટ સદાય રહેશે, અને તે પૂરવી અસંભવ થવાની છે.
આ વસમા સમયે તમારા વિચારોમાં અમને સામેલ રાખ્યા તેમ જ અમારી પડખે તમે સતત ઊભા રહ્યા તેથી અમને ખૂબ રાહતકારી લાગ્યું છે.
ઓશિંગણભાવ,
ગુજરાતીલેક્સિકોન ટીમ