પ્રિય સાથીઓ,
આજે મારો પ્રથમ દિવસ છે નઈ-આશ સાથે, આશા છે કે વાચકો ને હું નિરાશ નહિ કરું, સંચાલકો નો ખુબ ખુબ આભાર..
આજ ઓઢું ને પેહરું કાલ આતે કેવી ગડમથલ,
જાત જાણી જળકમળ, થઇ સમસ્યા સઘળી હલ,
નભ નીચોવાતું સકલ, તે જ તો પરોઢે પડતું વલ,
ને માંડી યાદી સુખ દુખ ની તો તું હમેશા રહી અવ્વલ,
શું હસે ભીનાશ માં કે અંખ કાયમ રહે સજળ,
તળ માં તાળી પડી તો થડ માં થઇ ઉથલ પાથલ,
તું હસે તો ગ્રંથો રચાય, ને હું હસું તો કહેતા નકલ, ભાઈ કહેતા નકલ.
પ્રિયેશ કનેરિયા
Hello! A very warm welcome on “Nai-aash”!
Nice one.. Keep up!
Hope to see more from you..
વાહ પ્રિયેશ ભાઈ ,
શું વાત છે ??? ખુબ સરસ.
🙂
thankyou dear………..
Welcome to the blog !!
Keep posting regularly and also keep posting your feedback and comments on other posts also!!
v,nice