એ
આવી
રીતે, ગમે ત્યાં
એન્ટર મારી મારીને
ગદ્યને બનાવી પદ્ય ને પછી,
પૂછે છે કે કેવી લાગી મારી અછાંદસ?
હું,
જોઉં,
અવાચક શી
નજરે, ને કરું પ્રયત્ન
કે કંઇ તો સમજાય. પછી, આખરે,
એમ કહી દઉં છું કે, વાહ આશ! શું ડીઝાઈન છે..
(આ સરખા જ અર્થ વાળી એક અંગ્રેજી કવિતા વાંચી હતી..
સોર્સ નથી મળતો.. મળતાં જ શેર કરીશ..)
ખરેખર! મને પણ એ જ કહેવાનું મન થાય છે.. વાહ આશ! શું ડીઝાઈન છે.. 😛
Hilarious & Nice!