તારું ને મારું મળવું..

તારું ને મારું મળવું..
આમ ખૂલ્લા આકાશની પાંખમાં,
ને,ચૂમે તું મને અચાનક…
જાણે ફુલ સ્પર્શી ઉડે ભમરો આકાશ માં..
ગુલાબી રંગો નું આકાશ.. clicked by me..
ગુલાબી રંગોના આકાશ વચ્ચે,
તારા રંગો નાં શેડમાં,
જાણે હું ભૂલી પડી હોઉં..
આપણાં જ માર્ગમાં.

આ રચનાને શેર કરો..
This entry was posted in અછાંદસ, કાવ્ય. Bookmark the permalink.

One Response to તારું ને મારું મળવું..

  1. નિરાલી says:

    🙂

Leave a Reply