સૂકી ડાળ

એકલું ઝાડ ને સૂકી ડાળ ,
જવાનાં જ હતાં એનાં પ્રાણ..
ત્યાં આવી એક પંખી બેઠું ,
જાણે આશાનું કિરણ દીઠું..
કલરવ એનો સંજીવની બુટ્ટી,
રુંવે રુંવે કૂંપણ ફૂટી ..
મળ્યું વૃક્ષને નવજીવન
વધાવે જેને આખું વન.. !!

આ રચનાને શેર કરો..
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

1 Response to સૂકી ડાળ

  1. નિરાલી says:

    નાની સુખદ વાત.. મસ્ત! 🙂

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.