કોરી કોરી આંખોમાં સપનાની વાવ,
ભીની ભીની વાતોથી આમનાં છલકાવ..
અંતરના ઊંડાણમાં ખાલી છીપલાઓ નું ઘર,
મોતી છે એમાં.. કહી આમનાં ભરમાવ..
વીત્યો જે સમય ભરી લે હથેળીમાં,
રેતી કહી એને…આમનાં સરકાવ્…
કોરી કોરી આંખોમાં સપનાની વાવ..
કોરી કોરી આંખોમાં સપનાની વાવ,
ભીની ભીની વાતોથી આમનાં છલકાવ..
અંતરના ઊંડાણમાં ખાલી છીપલાઓ નું ઘર,
મોતી છે એમાં.. કહી આમનાં ભરમાવ..
વીત્યો જે સમય ભરી લે હથેળીમાં,
રેતી કહી એને…આમનાં સરકાવ્…
કોરી કોરી આંખોમાં સપનાની વાવ..
સુંદર વાત…
એકદમ સરસ.. ગમી.. 🙂
કોરી કોરી આંખોમાં સપનાની વાવ,
ભીની ભીની વાતોથી આમનાં છલકાવ….Waah….
Copy Karu Chhu ???!!! 🙂
બહુ જ સુંદર છે