મારી વહાલી….

autums
સઘળે દૂર સુધી વ્યાપી છે તું,
ભરચક ટોળામાં શામિલ છે તું,

ક્યારેક નવરાશમાં તો,
ક્યારેક વ્યસ્તતામાં ટપકી છે તું,

કેહવા માટે તો ઘણા છે અહીંયા…પણ,
સાથે મારી એકમાત્ર ઉભી છે તું.

મારી વહાલી એકલતા…!

આ રચનાને શેર કરો..
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

One Response to મારી વહાલી….

  1. નિરાલી says:

    એ જ સૃષ્ટિનો નિયમ છે.. 🙂

    સરસ..

Leave a Reply