સબંધો રૂપી બીજ રોપાયું ,
થોડું સ્વાર્થ નું ખાતર ભળ્યું,
સમય જતા..
રીત રસમ સમાજ રૂપી વાતાવરણ નડ્યું,
યાદો નું ઘટાદાર વ્રુક્ષ,
ના કદી સ્નેહ ની સુવાસ,
ના કદી વસંત ની મજા,
સબંધો ની ખીલતી કુંપળો
એટલુજ પૂછે..
સદાય પાનખર કા..????
સબંધો રૂપી બીજ રોપાયું ,
થોડું સ્વાર્થ નું ખાતર ભળ્યું,
સમય જતા..
રીત રસમ સમાજ રૂપી વાતાવરણ નડ્યું,
યાદો નું ઘટાદાર વ્રુક્ષ,
ના કદી સ્નેહ ની સુવાસ,
ના કદી વસંત ની મજા,
સબંધો ની ખીલતી કુંપળો
એટલુજ પૂછે..
સદાય પાનખર કા..????
1 Response to સબંધ…