આજે ગુરુપૂર્ણિમા ના શુભ અવસરે બધા ગુરુઓને પ્રણામ! અને બધા મિત્રોનો આભાર.. આજની રચના ગુરુઓને અર્પણ..
સમયના શાસનેથી મોક્ષની સંભાવના ગુરુ છે,
નિરાકાર પરમાત્માથી મિલનની ચાહના ગુરુ છે!
ચહે જો કાયમ રહેશે સમક્ષ તારી, ખુદાની જેમ,
કરે જો પ્રેમથી પથ્થરની હંમેશ ઉપાસના ગુરુ છે!
કણકણ મહી વહે છે સ્ત્રોત પ્રચંડ જ્ઞાનથી ભરેલો,
અક્ષય એ સ્ત્રોતને સ્વીકારવાની ઝંખના ગુરુ છે!
સ્વમાં શોધીશ તો પામી જઈશ, તારી જ માહે છે,
હૃદયથી વંદના, આરાધના ને સાધના ગુરુ છે!
‘નિરાલી’ પામવા ચાહે બધા ગોવિંદને અંતે,
મિલનની કામના પૂરી કરે એ પ્રાર્થના ગુરુ છે!
appreciate the sentiments and the way it has been expressed…. Good!
govind …………..gowind ………..go wind …………wind is going with all his powers ……………..& ur messange outbox here displays ” message sent to govind “
Kya Baat… Kya Baat… Kya Baat.
Thank you Avinashji..
Thanks Shreeniwas sir..
Thanks bhabhi.. 🙂
બહુ સરસ…નિરાલી,
આજે ગુરુપૂર્ણિમાના દિવસે આશિષ ને પણ વંદન ,
એમના થકી જ અપના બ્લોગ ને આજે બે વર્ષ પુરા થવા આવ્યા છે…!
આભાર..
અને સાચું કહ્યું.. એમને તો વંદન કરવા જ પડે.. 🙂
VAHE GURU govindsing
sava lakh se ek ladhavu , tabai guru govindsing nam kehelavu .
vahe guru ab shuru ho javu , aur sava lakh ban javu .
tusi kehdi mai akela nahi , tu kehde mai duniya ban javu .
tere raste ka patthar bhi , fool banakar har chadhavu .
teri kaum ki rakshame , aaj phir talawar uthavu .
mat rok muze ,nihal karadu ,galat raste ant karavu .
tusi kehdi chup baith ,ab bol mai kalam uthavu .
sat sat jo na kare vahe , uski sari kartut likhavu .
mai bhi aag ban gaya hu , ab bol kise jalavu .
ya teri kaum ke liye fir , aur ek bar jal javu .
sharayan ( dr. shreeniwas raut )
Nice one Dr. Shreeniwas.. N thanks..
દરેક વાર વાંચતી વખતે બસ એક જ શબ્દ સૂઝે છે.. “ખતરનાક”!
Every word, every line.. just superb!! :*
Thank you so much dear.. :*