પ્રકૃતિ પ્યારી

 

પતંગિયાની પાંખમાં ને હરણાંની આંખમાં ,
જોઈ મેં તો સુંદરતા તારી ..

કોયલના ગાનમાં ને સાવજની શાનમાં
ભાળી તારો પ્રેમ ગઈ વારી ..

ઓલા તમરાનો શોર અને પંખીનો કલશોર,
કેવી પ્રકૃતિ સર્જી તેં પ્યારી ..

ફૂલોની ફોરમ ને માટીની સોડમ ,
આ કુદરત લાગે કામણગારી ..

વૃક્ષો લીલાછમ ને પર્ણો પર ‘શબનમ’
આ તે કેવી સુંદર કલાકારી !

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

6 Responses to પ્રકૃતિ પ્યારી

 1. imran memon says:

  Hello shabnam..
  Tamari aa poem khub saras chhe ane bhavishyma avi anek poem lakho ane tamaru tamara parivarjano ane mitravarturno gaurav bani raho evi subhechchao .-
  mara tarafthi.tamara jivanma utrotar pragti karo evi dua
  Che.

 2. Shabnam Khoja says:

  wow immi….

  thanx dear.. 🙂

 3. અપેક્ષા સોલંકી says:

  What a beautiful description of nature.. ખરેખર.. પ્રકૃતિ પ્યારી.. 🙂

  વૃક્ષો લીલાછમ ને પર્ણો પર ‘શબનમ’
  આ તે કેવી સુંદર કલાકારી! Wow!

 4. નિરાલી says:

  You’ve always come with wonderful topics.. એકદમ સરળ ભાષામાં સુંદર વર્ણન.. Keep up.. 🙂

 5. Shabnam Khoja says:

  thank u so much… @ apps n N!R@L!

 6. મુસ્તાક says:

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.