વિવિધ લાગણીઓને રજુ કરતાં નવરસ ને સાંકળી લેતા હાઈકુ..
હાસ્યરસ:
છુપાયેલી છે,
વાંસળીના સૂરોમાં,
રાધાની ખુશી!
વીર રસ:
કુપ્રથા સામે,
લડે સામી છાતીએ,
તે સાચો વીર!
શૃંગાર રસ:
સોળ શૃંગાર
સજીને જોઉં છું, હું
રાહ તમારી!
બીભત્સ રસ:
સળગે છે, જો;
ગાઢ આલિંગનથી,
આ અંગેઅંગ!
અદભુત રસ:
સાંજ ના ટાણે,
અદભુત રંગોળી,
હવામાં તરે!
રૌદ્ર રસ:
રાહ જોવાય,
માછીમારની, અને
રૌદ્ર સમુદ્ર!
ભયાનક રસ:
અંધારી રાત,
ભયાનક જંગલ,
કારમી ચીસ!
કરુણ રસ:
એકવીસમી
સદીની કરુણતા-
આતંકવાદ!
શાંત રસ:
આખરે મળી,
પ્રભુના ચરણોમાં,
પરમ શાંતિ!
વાહ !!!! ખુબજ સરસ…..અહી નાના નાના હાઇકુ ઘણું બધું કહી જય છે..
Like it…
Thank you.. :*
khub j rasili ajuaat 🙂
હાસ્યરસ:
i studied for d.m. cardiology ,
& entered in d.m. oncology
વીર રસ:
i filled seven death certifacates ,
did night call duty ,
even i was suffering from 104 degree farenheit fever
on first day of joining d.m. oncology .
શૃંગાર રસ:
i shaved beard even if i had no time to eat
બીભત્સ રસ:
we have to use deoderent or perfume , no body is exception
અદભુત રસ:
every body doing oncology is happy even if patient is dying & planning for next line of chemotherapy .
રૌદ્ર રસ:
i scold patients relatives for replacing blood in blood bank.
ભયાનક રસ:
then also patients patients relatives took it lightly.
કરુણ રસ:
then patient dies because he didnot get blood .
શાંત રસ:
i am saying patients relatives , that cancer was end stage ,
we will not do postmartum , but we will certify the cause of death . & patients relatives saying” thank you sir , you are our god . you did everything for patient.”.
Nice sirji.. Enjoyed a lot as i’m experiencing most of these things nowadays.. 🙂
Wow! દરેક રસનું અદભુત નિરૂપણ..! Perfect justice..! Very few can do this love.. 🙂 🙂