વાટ…

તારું ઓશીકું અને,

તારી યાદ સાથે લઇ ને સુતી છૂ…

બસ,

જલ્દી ઊંઘ આવે..અને,

તું પણ…

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

3 Responses to વાટ…

 1. અપેક્ષા સોલંકી says:

  નિરાલી માટે બનાવેલી મારી એક શાયરી..

  “આજ પડખેથી તારી સુગંધ નથી આવતી,
  અને એટલે જ આજ મને ઊંઘ નથી આવતી..” 🙂

  I hope કે તમને ને મને જલ્દી ઊંઘ આવે.. 😉

  Wonderful..

 2. નિરાલી says:

  @Chetna: Awesome! A tiny but wonderful creation.. 🙂

  @Apeksha: Love you.. :*

 3. Ankesh Nimavat says:

  Beautiful….

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.