તું..

તારા આગમનની આહટથી ખુશનુમા વાતાવરણ છે,
પર્ણો વૃક્ષને ત્યજે છે, એને સ્પર્શવા તારા ચરણ છે.

તારી સાથે હોય છે તું સતત, એની આવે છે ઈર્ષ્યા મને,
મારી સાથે તો એક ક્ષણ મિલન ને જુદાઈ બીજી ક્ષણ છે.

ન આવ્યો તું, પણ ક્યારની મારી સાથે છે તારી યાદ,
તારા કરતાં વફાદાર તો, તારું આ સ્મરણ છે.

ચાહું ન ચાહું, આપમેળે થઇ જાય છે તું શામિલ,
લાગે છે મારી કવિતાનું તારી સાથે જુનું સગપણ છે.

રૂહનું દેહથી છુટું પડવું માત્ર એક ઘટના છે,
તારું મારાથી છુટું પડવું મારે મન મરણ છે.

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

6 Responses to તું..

 1. Shabnam khoja says:

  wow…just to good yar

  ચાહું ન ચાહું, આપમેળે થઇ જાય છે તું શામિલ,
  લાગે છે મારી કવિતાનું તારી સાથે જુનું સગપણ છે…

  loved each n every line of ‘TU’ by You.. 🙂

 2. Pallavi. . . . says:

  Lagni o bandhay tya kavita rachay che,
  ne lagni o dubhay tya pn kavita rachay che,
  ur no awaj vehe 6e tyare wah wah sambhday 6e.
  Pn tadapta dil ni aah kya koine samjay 6e???

 3. નિરાલી says:

  રૂહનું દેહથી છુટું પડવું માત્ર એક ઘટના છે,
  તારું મારાથી છુટું પડવું મારે મન મરણ છે.. વાહ!

  Every line.. just beautiful.. 🙂

 4. અપેક્ષા સોલંકી says:

  Thank you friends.. 🙂

 5. SHREENIWAS RAUT says:

  YOU

  WILL YOU COME & RAINS WILL FALL
  WILL YOU COME & SUMMER WILL SHAWL

  WILL YOU NEVER COME BUT RAINS WILL FALL
  WITHIN ME ……………..THEY WILL JOLL

  WILL YOU NEVER COME & I WON’T CALL
  WILL YOU HEAR ,WHEN I DON’T SAY ALL

  I MAY GROW TALL & TALL , MASKING EVEN SUN & SOUL
  BUT I WILL KIDD LIKE EVERALL , BEING YOUR PLAYING DOLL

  FOR ME WORLD WAS NOTHING AT ALL
  FOR ME WORLD IS NOTHING AT ALL

 6. આશિષ says:

  વાહ વાહ…

  તારી આ પંક્તિઓ જ પ્રેરણાઓનું ઝરણ છે…
  તારી આ પંક્તિઓ જ અમારી આશનું કિરણ છે…

  Fantabulous poem!! Keep it up…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.