મારી હાર નથી.

After 3 moths my new poem….

તું ઘણી મજબૂત અને ઘાતક હોઈ શકે ‘નિષ્ફળતા’
પણ મનોબળને મારા તોડી શકે એવી તારામાં ધાર નથી,
ઘણું મેળવ્યું છે મેં આ જિંદગીની કસોટીઓ માંથી
તું ખુશ ના થતી ..કારણ કે આ મારી હાર નથી..

લક્ષ્ય રાખું ઊંચું સદા ને મહેનત નો કોઈ પાર નથી,
તોયે ભેટું નિષ્ફળતા ને ????
હોઈ શકે ખુદાનો પ્રેમ એ ,
સમજતી એને વાર નથી .

સજાગ રહી પ્રયત્નો કરું
અહીં સપનાનો વ્યાપાર નથી ,
કરેલું ફોગટ જશે નહિ..
શું એવો ગીતા સાર નથી ?????

હામ છે હૈયે,આવે ભલે મુસીબતો
નથી ડરતી ને મારી કોઈ તકરાર નથી ,
પણ તોડી શકે આત્મવિશ્વાસ મારો
બની એવી કોઈ તલવાર નથી ..

આ રચનાને શેર કરો..
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

14 Responses to મારી હાર નથી.

 1. નિરાલી says:

  Wow dear! Superb.. Full of positiveness & confidence.. Remembered one of my favourite gazals.. by Jamiyat pandya..

  જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
  ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો ગયો.

  ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે;
  તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

  Keep up.. 🙂

 2. Shabnam khoja says:

  thnk u so much N!R@L!…

  nd nice lines of gazhal 🙂

 3. RAJESH N CHAUHAN says:

  aap ni man ni vat aa poem ma che…
  jivan na anubhavo ni vat che

 4. Shabnam khoja says:

  ha rajubhai… aa badha loko na jivan ma banti nani moti nishfaltani vat 6..

  bas har na manvi ej apna hath ni vat 6.

 5. અપેક્ષા સોલંકી says:

  What a positive attitude! Awesome!!

 6. Shabnam khoja says:

  thnnnnkkk u soo much.. :))

 7. હાર્દિક પીઠડીયા says:

  ખુબ સરસ….
  હામ છે હૈયે,આવે ભલે મુસીબતો
  નથી ડરતી ને મારી કોઈ તકરાર નથી ,
  પણ તોડી શકે આત્મવિશ્વાસ મારો
  બની એવી કોઈ તલવાર નથી ..

  hv show d very positive attitude n a person can win only with that attitude..

  “pankh se kuchh nahi hota,
  Hauslon se udaan hoti hai.”

 8. Anonymous says:

  MAR DALA

 9. very good, like the lines….,
  સજાગ રહી પ્રયત્નો કરું
  અહીં સપનાનો વ્યાપાર નથી ,
  કરેલું ફોગટ જશે નહિ..
  શું એવો ગીતા સાર નથી ?????
  keep trying, the ‘journey ‘ is important, not the ‘reward’!

 10. આશિષ says:

  Wow!! Superb!

  ભૂતકાળનો ભાર અને ભવિષ્યની ચિંતા તો સૌને હોય છે, પણ એ બન્નેની ચિંતા છોડીને સામે દેખાતી વર્તમાન ક્ષણોને ઝડપી લેવાની ઝિંદાદિલી હોય તેઓ જ જીવવાની ખરી મજા માણી શકે છે…

  Keep up!!

 11. મુસ્તાક says:

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.