શ્વાસ રૂંધાય છે ને ગભરામણ થાય છે,
સામે જોઉં ત્યાં તો જીવ નીકળી જાય છે..
ન આપતા એકેય ડોઝ હવે એ જ અરજી છે,
મને માણસોની થઇ ગઈ એલર્જી છે..!
અલગ અલગ રંગમાં ને રૂપમાં એ આવે,
અસર કરતાં કરી જાય, આડઅસર વધારે..
માપી માપીને કાપે મને, શું એ દરજી છે?
મને માણસોની થઇ ગઈ એલર્જી છે..!
આ વાતાવરણ કે માણસ હવે ફાવતો નથી,
ને આ લાગણીઓનો સ્વાદ મને ભાવતો નથી,
હવે બધું છોડીને ભાગી જવાની મરજી છે,
મને માણસોની થઇ ગઈ એલર્જી છે..!
वाह वाह….. वाह वाह
इस एलरजि कि दवाइ ????????????????????
Cetirizine આપું? કે પછી બહુ વધારે ગળે અટકતા હોય તો સીધું Epinephrine આપું?? 😀
Superbbbbbbb.. N very true.. મને પણ ક્યારેક થઇ આવે.. 😉
Love Nature, it is best Friend! Good people will automatically come across..
Thanks all..
વાહ આતો કઇક નવી જ જાત ની એલર્જી છે..! btw very nice….
I RESPECT EVERYBODY WHO CAME ACROSS ME
THEY LOVED ME & THEY SLAPPED ME ,
THANKS TO THOSE ALL, WHO TAUGHT ME .
THEY HELPED ME & THEY CHEATED ME ,
THANKS TO THOSE ,WHO EVEN LOOTED ME .
I LEARNT MEANING OF ‘TRUST’ , WHEN THEY NEEDED ME ,
THANKS TO ALL THOSE , WHOSE EXPECTATIONS LOADED ME .
MY LIFE WAS INEXPERIENCED , WHEN THEY BOOTED ME .
THEY LIFTED IT TO HEAVENS ,WHEN THE ‘HELL’ DIDNOT ACCEPTED ME .
SHARAYAN ( DR. SHREENIWAS RAUT )