બસ..,તારા પ્રેમ ને ઝંખુ છૂ,
રોજ ગુડ મોર્નીંગ KISS ઝંખુ છૂ,
મારી ચાયમાં તારી મીઠી SIP ઝંખુ છૂ,
લંચ ટાઇમેં તારો એક CALL ઝંખુ છૂ,
ડીનેર માટે એક COMPLIMENT ઝંખુ છૂ,
તારા ટાઈટ શેડ્યુલમાં મારી એક SPACE ઝંખુ છૂ,
રાતે એક ગુડ નાઇટ HUG ઝંખુ છૂ,
બસ..હું તો તારો પ્રેમ ઝંખુ છૂ,
Its really nice…
Nice!!!
Just say wow….. real feeling of every woman.
Tight schedule ma SPACE!! 🙂
Good one..
Thank u Frendz..!!
Ow! Thanks for the warning.. 😀
Nice one..
Lovely.. 🙂
i like wariting