મિત્રો , આ વખતે થોડી શાયરીઓ લખી છે …આશા છે કે આ પ્રયત્ન તમને ગમશે..
@.તમારી હાજરી ને તાજગી જાણે બન્યા પર્યાય,
કરમાયેલા ફૂલો એકાએક ખીલી ઉઠ્યા .!
@ તારી આંખોમાં છલકાય છે કૈક મહેરામણ,
છતાં અમે કેમ એમાં તરસ્યા દફન થયા?
@તારી પ્રીતની આશ મૃગજળ સમી નીવડી
જેમ જેમ નજીક આવી લાગણીઓ અદ્રશ્ય જાણી.
@આરસી માં સુંદરતા નિહાળી થયા એ ખુશ,
કાશ…મનની આરસીમાં જોયું હોત તો સચ્ચાઈ જાણી હોત ..!!
@જીંદગીના ખેલ કેવા અજીબ નીકળ્યા
માન્યા જેને મિત્રો એ જ હરીફ નીકળ્યા..
@લાગણીઓનો આ તે કેવો પ્રશ્નમંચ ‘શબનમ’
જવાબો જાણતાં હતા છતાં થયા નિષ્ફળ.!!!
Nice!!! Keep it up!
thnk u avinash ji
વાહ! એકદમ સરસ સ-રસ સંકલિત છે..
Thnk u so much aShish sir..
Very nice collection.. Superb.. 🙂
🙂 thnx..
ekdam mast
Have urdu shayari kyare vanchva madse??
e aabharr mustakbhai..
ne urdu shayri mane samjase ee pa6i jaroor vanchava madse .. 😉
તમારી હાજરી ને તાજગી જાણે બન્યા પર્યાય,
કરમાયેલા ફૂલો એકાએક ખીલી ઉઠ્યા .!
વાહ!
Nice collection dear..!
thnk u so much Apps… 🙂