મિત્રો પ્રથમ વખત હાઇકુ લખવાનો પ્રયત્ન કર્યો છે ….સમયાંતરે લખેલા આ હાઇકુમાં ભૂલચૂક જણાવવા વિનંતી .. 🙂
નમું હું તને
તું જ તારણહાર
મારો આધાર.
પંખી ઉડતું
અભેદ ગગનમાં
હું કેમ નહિ?
ન આવ્યા તે
વચન ભૂલી ગયા
તૂટ્યું આ દિલ.
તારી યાદ કે
વરસાદની હેલી
ભીંજવે મને.
દુઃખો બન્યા છે
દુશ્મન મારા છતાં
તે સાથ દીધો.
અને અંતે….. “આશ” માટે
છે ‘નવી આશ ‘
ને પ્રગતિનો પંથ
શ્રેષ્ઠ મિલન…
are ahiya to har koi chota packet bada dhamaka che….bhu mast….koi mne pn aavu sikhado yaar….
Kahevanu ganuy
Shabdo ni guchavan
Lagnio no bharavo
Gadadub ‘mustak’..
Ppppp
wah wah….thank u so much mustakbhai….
this one for U…
Mari rachna
Gami gai tamne
maru sadbhagya… 😉 🙂
Nice effort.. Keep it up.. 🙂
Nice haikus.. Good try dear.. Keep up..
Gasaya aa terva
chata haiku bandhatu
nathi
HAHAHA…Bharat… 😀 😀
@ N!R@L! Nd Apeksha :::::: thank u so so much yar.. 🙂