સોનેરી વાદળ..

આજ આભે ચડ્યાં છે સોનેરી વાદળ,
કાંઈક કેહવા આવ્યા છે કે શું?
જાણે તેંજ મોકલ્યા હોય સોનેરી વાદળ,
એને જોઈને તારી નજર પણ અટકી હશે,
કાંઈક કેહવાનું મન તને પણ થયું હશે..
જા વાદળ, જઈને એને કેહ્જે..
તારી યાદ આવે છે પળ પળ,
તેન ખબર પણ છે કે શું?

આ રચનાને શેર કરો..
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

One Response to સોનેરી વાદળ..

Leave a Reply to અપેક્ષા સોલંકી Cancel reply