હલો મિત્રો.. આજે સમયાંતરે લખાયેલા કેટલાક હાઇકુઓ તમારી સમક્ષ મુકું છું..
આટલો દગો,
શત્રુ ના કરી શકે,
મિત્રો લાગે છે..
તૂટેલું દિલ,
ભીંજાયેલું ઓશીકું,
મંદ ડુસકા..
થીજી ગઈ છે,
ઢોળાયેલી લાગણી,
આંખ ના ખૂણે..
વરસાદ છે,
ચા, ભજીયા બધું છે,
બસ તું નથી..
ઠંડો પવન,
લહેરાતા પડદા,
તમે અને હું..
Waah..
All are fantastic..
So many things told in so few words..
Great work..
wow…….vry sweet………
Enjoyed it! Nice!
વાહ!
તારા હાઈકુ,
પૂરી રહ્યા આશમાં,
વધારે શ્વાસ!! 😉
WOOoow!
Jst awesome yarrrrrrr…….
ek ek haiku ekdum chotdar 6… 🙂
Thank you all.. 🙂
N nice one Nirali.. ધીરે ધીરે મારી લાઈન માં આવી જઇશ.. હા હા હા.. 😛
Ik umara lagi hame labaz tarashney me ‘mustak’
Aur woh ek hi isharey mai baat kage gaye…..!!! !!
khub saras…apexaji….
thada ma pan tame ganu badhu kai didhu….
very nice….
i like all….
બહુ થોડા મા
ઘણુબધુ કિધુ છે
સમજાય તો….
@mustak bhai: हम मर भी जाए तब भी बात नहीं बनती ‘अपेक्षा’, वो बात-बात पे शायरी बना लिया करते है.. 🙂
@hardik: you have given one of the best compliments.. Thank you very much.. 🙂
Even i like it!!!!!!! Superb.. Keep it up.. 🙂
@ apexa ji….
apane tajurbe aur dil ki bate kheta rahaa ‘mustak’..
Koi use shayari samaje to zahe naseeb…..
@Rachit: Thank you dear.. I’m really pleased.. 🙂
@mustakbhai: wah mustakbhai wah! 😉