સોના દીક્કો…!!!

હેલ્લો..મિત્રો, અપેક્ષા ના માતૃપ્રેમ ને જોઈ ને મારો માતૃપ્રેમ જાગી ઉઠ્યો છે,..અને તમારી સાથે મારું બનાવેલું હાલરડું share કરવાનું મન થયું,જે “માહી” બહુજ નાની હતી ત્યારે મેં એના માટે બનાવ્યું હતું..જેને માહી આજે પણ એમ કે  છે કે મમ્મા સોના દીક્કો કર..!!,ત્યારે તો એ સુવે છે..તો લ્યો તમે પણ સાંભળો..

હાલા હાલા હાલારું……રે હાલુડા…..,

“માહી” મારો, દીકરો છે મીઠુંડો ….

મીઠ મીઠ મીઠુંડો ,…છે સોનુંડો..

સોના મારો દીકરો, છે રાજુડો……

રાજ રાજ રાજુડો ,છે મીઠુંડો..

“માહી” મારો, દીકરો છે મીઠુંડો ….

હે…સોના મારો દીકરો, છે રાજુડો……

સોન સોન સોનુંડો, છે રાજુડો….

રાજો મારો દીકરો છે મીઠુંડો…

હે……..હાના મારો, દીકરો છે વાહલૂડો ..

હાલા હાલા હાલારું……રે હાલુડા…….

હાલા હાલા હાલારું……રે હાલુડા…….

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

10 Responses to સોના દીક્કો…!!!

 1. Anjali says:

  Mane nind aave chhe.. :* :* :*

  🙂

 2. Hema says:

  હાલા હાલા …. હાલા…. 🙂

  ઊંઘ આવી જાય એવું સરસ હાલરડું છે

 3. નિરાલી says:

  પણ આ આખું વાંચવાનું કેમ? આવું સરસ હાલરડું સાંભળીને અડધે જ ઊંઘ આવી જાય.. 😀

  મસ્ત મસ્ત..

 4. shabnam khoja says:

  mast mast halardu…… 🙂

 5. Rusha Bhatti says:

  Wow. so nice dear.

 6. mustak says:

  koi pn maa na kanth ma game… 🙂

 7. હાર્દિક પીઠડીયા says:

  🙂 :-)…… mst mst…

 8. dhwani.jani says:

  it so nice thatican sleep in 2 minutes

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.