હૃદયમાંથી છલકાય લાગણી, આંખોમાંથી છલકાય અમી,
God ને પણ તું ગમી, I love you, mummy!
અમને આપ્યા તે અમૂલ્ય સંસ્કાર,
feelings વહેચવામાં બની એકદમ ઉદાર,
ખવડાવી ખવડાવી ને વધારી દીધું tummy,
God ને પણ તું ગમી, I love you, mummy!
અમને જીવનમાં આગળ લાવવા કર્યા તે ખુબ પ્રયાસ,
અમે બન્યા ડોક્ટર, એમાં છે તારો ફાળો ખાસ,
ન રહેવા દીધી જીવનમાં કોઈ વાતની કમી.
God ને પણ તું ગમી, I love you, mummy!
અગણિત ઉપકારો છે છતાં, કરી લઉં છું ક્યારેક fight,
માફ કરી દેજે મને & hug me tight!
ખબર નથી પડતી તને ચુમીએ કે તને નમી,
God ને પણ તું ગમી, I love you, mummy!
બાંધે છે આપણા પરિવારને તારા પ્રેમની દોરી,
તારા વગર અમારા સહુની જીવન પાટી કોરી,
જીવનના ઘણા problems તે હસતા હસતા લીધા ખમી,
God ને પણ તું ગમી, I love you, mummy!
its supppppppperrrrrrrrrrrrrrrrbbbbbbbbbbbbbbbbbb….
no words to say how nice it is………jst amazing……….
WOW………jst outstanding……
feelings of evry child for his/her mom…..
vrrrry nice one……
Hey Superb..Appy………..!!!One suggetion upload urs n nirali’s photo wid ur mom on this poem,…Hows it?
Hey friends, thank you very much.. I dedicated this poem to mom on her birthday..
N Thanks for such a nice suggestion chetna di.. 🙂
it s nice buddy! i remember you made me read it some time, loved it! n tummy! yes 😀
– vivek
અપેક્ષા , તારી રચનાઓ બધાની અપેક્ષા થી અલગ જ હોય છે..
ખુબજ સરસ અને સાચું લખ્યું chhe..
Keep it up……
Wow!
Yeah a lil child-ish, but very touche! 🙂
And, for this, I love you, Aps!
Wow aps! Amazing.. Loved it.. Cos i also love mummy.. n love you too.. 🙂
@vivek: thnks bro.. it would have been surprise, if u wouldn’t have mentioned about tummy.. jada..
@hems @anjali @nirs: thank you very much.. Love you all.. :*
I liked your very very good effort really really i love you mummy…………….
Nice efforts to praise the Mother!
🙂
MOM I NEVER MISS YOU.
when i don’t hear alarm ,
& i am late .
i am scold , i frustate .,
i miss u mom for i am used to, being awaken by your voice.
when i order in canteen
& dont get for half an hour …
when i get & eat tasteless….
i embarrasse for i’m used to ,being fed with your tasty hands .
when i dont study &
else others do .
when i know nothing
& feel like fool
i call you mom , for i am used to be, beaten by you to to open books .
sharayan ( dr . shreeniwas raut)
Super duper