લ્યો આવ્યો વરસાદ…!!!

લ્યો આવ્યો વરસાદ…!!!

લઇ ભીની લાગણી ને કોરા કોરા સપનાં…

લઇ તારો સંગાથ ને અમી છાંટણા…

લઇ મંદ મંદ પવન ને યાદો ના શમણાં..

લઇ સુંદર સંગીત ને મન માં હિલોળા..

લઇ આસમાની આભમાં વાદળાં ના ટોળાં..

લઇ ભીની લાગણી ને કોરા કોરા સપનાં….

લઇ ભીની લાગણી ને કોરા કોરા સપનાં….

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

5 Responses to લ્યો આવ્યો વરસાદ…!!!

 1. નિરાલી says:

  હાશ! હવે ગરમી તો ઓછી થશે!! અત્યાર સુધી તો વગર પાણી વગર વરસાદ જ ભીંજાતા હતા.. 😉

  Great one dear.. But as i told u, there are 2 mistakes.. It should be, મન માં હિલોળા.. and d second one, આકાશી or u can make it આસમાની આભમાં..

  But it’s really very sweet like you.. 🙂

 2. ચેતના ભટ્ટ says:

  ok ..Thannks , Nir Dr.

 3. આખરે વરસાદમાં ચેતનાદી નું કવિ હૃદય ભીંજાઈ ગયું, ખરું ને?
  😉

 4. Anjali says:

  Cool..!!
  n Wet!! 🙂

  but sapna kem kora?

 5. अब सपनों में रंग भर लो! बादल बरसने लगे है!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.