પડછાયાથી વાત કરું..
દિલની વાત હું કોને કરું..
દરદ નવા આપે છે દુનિયા,
હું ઝખ્મોને પ્રેમ કરું.. દિલની વાત હું કોને કરું..
જીતીને પણ તડપે છે આજે…
હારનો હું સ્વીકાર કરું… દિલની વાત હું કોને કરું..
ક્યાં આરામ છે, ક્યાં છે ખુશીઓ,
જીવું છું રોજ ને રોજ મરું.. દિલની વાત હું કોને કરું..
મારો જ અક્સ છે કાતિલ મારો..
કોને હું ફરિયાદ કરું.. દિલની વાત હું કોને કરું..
તારી તડપ છે, આશ નયનને..
કેમ કરીને સાદ કરું.. દિલની વાત હું કોને કરું..
Woooooow!!! It’s superbbbbbbbbb!!! N i guess ur mood worked.. 😉
I forgot to tell u one thing, that is about the starting of this poem.. પડછાયાથી મતલબ કે પડછાયા સાથે, right? પણ ગુજરાતી માં ‘સાથે’ માટે ‘થી’ લગભગ નથી વપરાતું, એ કચ્છી સ્ટાઈલ છે, પણ ચાલે..
બાકી ગઝલ એટલી હૃદયસ્પર્શી છે.. Just loved it.. Proud of you.. Everytime you come up with something more touchy.. :*
અને ગાઈ પણ મસ્ત છે.. પણ હવે જલ્દી થી આખી ગાઈને પોસ્ટ કરો એવી આશ..
My shadow’s the only one that walks beside me
My shallow heart’s the only thing that’s beating
Sometimes I wish someone out there will find me
‘Til then I walk alone.. 🙂
Enjoyed a lot! and Nirali’s explanation provide further understanding of it!
thanks,
what a gazal sirji………
ashu bhai bauj mast gazal che….
અરે વાહ, મસ્ત લખી છે..
સર ને દિલ્હી માં બહુ એકલું લાગતું લાગે છે.. પણ સંદેશ મોકલતા રહેવાનું ને મારી જેમ.. 😉
ખુબજ સરસ જીજ્સ…!!
fantastic…
so much pain …
n as nirali correctly pointed out, u always seems to come up with something new tht never fail to amaze us of ur gr8 capabilities…
thnx for this…
keep on…
superbbbb……..
બહુ જ મસ્ત ગઝલ છે ….sir..
SHADOW
one day my shadow left me ,
& i walked alone .
no one noticed me ,
& i became withdrawn.
suddenly i knew ,
that i was no more .
& the body i carried ,
i had left at the backdoor .
she was watching & crying .
her eyes were finally flowing .
i never seen before, the love she was showing .
i had to travel now, to the place, which i am not knowing .
SHARAYAN ( DR. SHREENIWAS RAUT )