દિવાનગી ની અસર છે…..

ના આપો આ નશા નો દોષ સઘળો જામ ને
નથી આ નશો થોઙી દિવાનગી ની અસર છે

સમજે આ જમાનો ભલે પાગલ પેમી પણ
નથી આ સાચી વાત થોઙી દિવાનગી ની અસર છે

દિલ મા છે દર્દો ઘણા ને વફા ના જખ્મો છે
કોઇ પુછે તો કહુ છુ થોઙી દિવાનગી ની અસર છે

ના હસાય છે ખુશી મા ના દર્દ મા રઙાય છે
દિલ મા છે હજી આશ થોઙી દિવાનગી ની અસર છે

બે પલ નુ છે સંગમ પછી વિરહ મા વિતતી રાત છે
“હાર્દિક” નથી આ પેમ થોઙી દિવાનગી ની અસર છે

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ, કાવ્ય. Bookmark the permalink.

8 Responses to દિવાનગી ની અસર છે…..

 1. hardik solanki says:

  very nice….!

 2. નિરાલી says:

  બાપ રે! દિવાનગી ની આટલી બધી અસર!!! પણ આટલી બધી દિવાનગી કોના માટે છે??? 😉

  Very nice.. Keep it up.. 🙂

 3. ऐसी दीवानगी, देखी नहीं कभी.. 😉

 4. હાર્દિક પીઠડીયા says:

  @niraliji koi nthi yar vo to bas ese hi….!
  @apexaji thnk u
  @ avinash sir thanku avinash sir…..

 5. Hema says:

  હાર્દિક તારી દિવાનગી ની અસર દેખાય છે ……. તે પ્રેમ ની જગ્યાએ પેમ લખ્યું છે … હા હા હા
  પણ બહુ સરસ લખ્યું છે……..

  🙂

 6. Anjali says:

  OMG!!!
  Nasho nathi… aa divangi ni asar chhe… !!!
  Saraaaaaaaas!!!!

  @Hems: LOL… nice observation!! aa divangi ni j asar chhe.. 😛

 7. જયદિપ લિમ્બડ , મુંદરા (કચ્છ) says:

  તમારી દિવાનગીની અસરતો બહુ દેખાય આવે છે …
  એટલી બધી છે કે “પ્રેમ” ને બદલે “પેમ” લખાય જાય છે શું આવી બધી અસર થાય છે ? ? ? ? ? ?

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.