આભ માં..!!!

વેહલી સવારે ખીલી છે સુમન , અલોપ થઇ ગયા તારલાં આભ માં ,

સૂરજની કિરણોનો લાગે છે તાપ હવે , છાયડો મળી જાય તારા વિશ્વાસ માં,

ભર ઉનાળે ખીલ્યો છે ગરમાળો, મન ખીલી જાય તારા સંગાથ માં,

હરણ જેમ શોધું છૂ જળ રણ માં, મળી જાય મૃગજળ તારી આશ માં,

થોડી ગરમાશ, થોડી ટાઢક છે, આથમતી સોનેરી સાંજ માં,

જુઓ ને ફરી આવી ગયા છે, લઇ સપનાં ટીમ-ટીમતાં તારલાં આભ માં.

Be Sociable, Share!
This entry was posted in કાવ્ય. Bookmark the permalink.

6 Responses to આભ માં..!!!

 1. આશિષ says:

  જુઓ ને ફરી આવી ગઈ ચેતના.. એની મીઠી રચના લઇ ને “આશ” માં….

  મસ્ત લખ્યું છે..!!..

  Keep up!!

 2. હાર્દિક પીઠડીયા says:

  bau mast 6e….

 3. નિરાલી says:

  અરે વાહ! જીજાજી એ ગઝલ થી ચાર ચાંદ લગાડ્યા તો સાળીજી એ આભમાં કેટલા બધા તારલા લગાડી દીધા.. અને એ ય પાછા મીઠા મીઠા.. 😉

 4. સૂરજની કિરણોનો લાગે છે તાપ હવે , છાયડો મળી જાય તારા વિશ્વાસ માં,
  વાહ ચેતના દી! મસ્ત લખ્યું છે..
  keep it up..

 5. Beautiful words!
  I would request all ‘aash mates’ to go through these lines again and again, and we shall be more closer to our ‘theme’ song, that we are searching for! (Atleast i find it similar to what i was looking for)

 6. Anjali says:

  Another sugar dipped creation!
  Sweeeeeeeeeeeet!!

  U really dip ur pen in honey or something more sweeter!

  :*

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.