કેમ કરી ભૂલું તારી બેવફાઈ ,
તારા પ્રેમમાં અમે એકલા રહી ગયા,
સાથે જીવવા મારવાનાં સોગંદ લઇ,
આજે અમે એકલા નિભાવતા રહી ગયા,
તું શું જાણીશ સાચા પ્રેમને …??????
આજે અમે મરીને પણ એકલા જીવતા રહી ગયા,
જાણ્યે અજાણ્યે તારામાં ખોવાઈ ગઈ “ચેતના” ,
અમે થઇ ગયા એકલા અને આંસુ રહી ગયા.
Nice one Chets..
પહેલી વાર તારી કલમ થોડી sad થઇ છે… એટલે હવે તારા પાસેથી હજુ વધારે સારી કવિતાઓ અને ખાસ કરીને ગઝલો મળશે…
Just one correction… આશું ના બદલે આંસુ આવે.. change કરી દેજે…
🙂
Yes Boss…!!!!!!!!
વાહ ચેતના દી.. બહુ સરસ લખી છે.. પહેલી વાર સેડ લખી પણ મસ્ત લખી..
Wow.. જાણ્યે અજાણ્યે તારામાં ખોવાઈ ગઈ “ચેતના”.. મસ્ત.. 🙂
thank u aps je hamesha mane di sambodhe chhe etle tari ben pan tara jvi sweet chhe emne???? n thanks to u also…Dr.
કોઈ સુખ મેળવવા માટે રડ્યા,
તો કોઈ દુઃખ મેળવવા માટે રડ્યા,
કેવા વિચિત્ર રીવાજ છે આ સમાજ ના ,
કોઈ વિશ્વાસ મેળવવા મા રડ્યા,
તો કોઈ વિશ્વાસ મેળવી ને રડ્યા………………
કોણ કહે છે હું પોતાના માટે જીવુ છું
અે તો હું લોકોના રમવા માટે બન્યો છું
*❣*
Your post is superb sister