આજે ઘણા વખત પછી, વેલેન્ટાઈન ડેના દિવસે, એક ગીત રજુ કરી રહ્યો છું…
પ્રથમ પ્રયાસ છે એટલે સ્વાભાવિક રીતે ઘણી બાલીશ ભૂલો રહી ગઈ છે; અને ઘણા સુધારા કરી શકાય એમ છે, પણ સમયના અભાવે કશું કરી શકું એમ નથી…
છતાં આશા રાખું છું કે આપને આ નવી કૃતિ પસંદ આવશે.. જે પણ ત્રુટીઓ જણાય એ વિષે અભિપ્રાય આપવા વિનંતી..
અને હા, આ રચના મારી સર્વસ્વ, જેના કારણે હું “હું” છું, એ હેમાને અર્પણ કરું છું..
No words can do justice to explain how much I love you Hems…
એ પણ બેચેન છે, હું પણ છું બેતાબ,
ખુલ્લી આંખે જોઉં છું, બસ એમનાજ ખ્વાબ,
કોઈ તો બતાવે મને, કોઈ સમજાવે..
આ પ્રેમ નથી તો શું છે?
હા, મને પ્રેમ થઇ ગયો…એમની સાદગી મારા ચહેરા પર ઝળકાઈ,
ચુલબુલી ધડકનો.. યાદ કરી ને શરમાઈ…
મારા ભોળા હૃદયને એ પ્રેમ થી ભીંજાવે..
આ સ્વપ્ન નથી તો શું છે?
હા, મને પ્રેમ થઇ ગયો…ના કોઈ દુઃખ છે દુનિયાથી ના કોઈ ફરિયાદ,
મન મહેકી ઉઠે છે, આવે છે જયારે તારી યાદ,
છાના પગલે આવી મારા દિલ ને એ સતાવે..
આ “આશ” નથી તો શું છે?
હા, મને પ્રેમ થઇ ગયો…
મારા દરેક મિત્રોને, ખાસ કરીને, “Aashmates” ને “હેપ્પી વેલેન્ટાઈન ડે..”
I love you all..
How can anyone be so perfect? So sweet, so loving, so lively, so positive, so friendly, so dear?
Loved each n every word of the song… just as sweet as the ones we get from Chetna..
And, yet again I wud share wid world tht what a wonderful pair you n hems r… I luv 2 c u luv… Best cpl… so mch luv, so mch understanding… so mch trust n tuning.. May u keep luvin eachother 4ever..
Lastly, I wanna say just one thing..
I LOVE YOU..
એમની સાદગી મારા ચહેરા પર ઝળકાઈ,
ચુલબુલી ધડકનો.. યાદ કરી ને શરમાઈ…
મારા ભોળા હૃદયને એ પ્રેમ થી ભીંજાવે..
આ સ્વપ્ન નથી તો શું છે?
હા, મને પ્રેમ થઇ ગયો…
ખૂબ સરસ જીજ્સ ….હા આજ પ્રેમ છે…તમને બંને ને કોઈની નજર નાં લાગે “god bless u both” n happy valentines day…
to all ‘Aashmates’ – ‘ happy valentine day’…..
and to Ashish ‘(bani rahe jodi….’raja-rani’ ki jodi re)….may god bless you all…
Ash u r the Best, u r the Great, u r Lovely n Sweet too…
I love u so much..
Tum mile toh lamhe tham gaye
Tum mile toh saare gam gaye
Tum mile toh muskurana aa gaya
Tum mile toh jaadu cha gaya
Tum mile toh jeena aa gaya
Tum mile toh maine paaya hai khuda….. 🙂 :*
Wow! Superb dear.. What a sweet way to express love..! Always keep loving the way you do.. My wishes are always there with both of you..
And welcome back.. Keep writing.. Love you too.. :*
hi ashish bhai very very nice…
ના કોઈ દુઃખ છે દુનિયાથી ના કોઈ ફરિયાદ,
મન મહેકી ઉઠે છે, આવે છે જયારે તારી યાદ,
છાના પગલે આવી મારા દિલ ને એ સતાવે..
આ “આશ” નથી તો શું છે?
હા, મને પ્રેમ થઇ ગયો
realy very very nice……
નજરે નજર ના નજરાણાં બદલાઈ ગયા ,
જોત જોતામાં તો જિંદગી ના સહારા બદલાઈ ગયા ,
પ્રેમીઓ ના નામ પર પેહલા લેખ લખતા હતા ,
આજે પ્રેમીઓ ની સામે જ પ્રેમ ના માન બદલાઈ ગયા ,
પ્રેમ કરીને પસ્તાવું એ જ તો પ્રેમી નું જીવન છે ,
બાકી તો પ્રેમમાં જ જીવવું અને પ્રેમ માં જ મરવું એ નસીબ છે ……………….
ho bas agar tum hamare sanam,
ham to sitaron pe rakh de kadam,
sara jahan bhul jayee,
bas nagme tere pyar ke gate hi jaye…..
ye kash ke hum hosh me ab aane na paye….