પ્રેમ-ધારા..

મિત્રો, મારી લાગણીઓને વ્યક્ત કરતું, નવા વર્ષનું પ્રથમ નાનકડું નજરાણું મારા તરફથી..

પ્રેમની એક અવિરત ‘અંજલી’ થઈ રહી છે,
મુજ જડમાં ‘ચેતના’ બની જાણે ઊભરી રહી છે!
‘હેમ’ સમા ‘હાર્દિક’ તવ ‘આશિષ’ વરસ્યા મુજ પર,
ને ‘નિરાલી’ મારી લાગણીઓ મજધાર વહી રહી છે! 🙂

Love you all..

Be Sociable, Share!
This entry was posted in મુક્તક. Bookmark the permalink.

13 Responses to પ્રેમ-ધારા..

 1. Hema says:

  Wowest Poem Dear..
  Love u too
  uummwwahhhh..

 2. ચેતના ભટ્ટ says:

  Ohh My God…
  Superb…!!!!!

 3. Anjali says:

  unbelievable..

  Its a real honor for me..

  u’r d first persn who hv dn ths… I’v nevr been part of any Poem evr in my life..
  thnks..

  cnt express my feelings ..
  luv u all…

  n jst as Hems said.. ths is d wowest lil Muktak.. WOOOOOOOOOW..

  Promise me tht we’ll keep ths PREM DHARA flowin..

  forever..

  .
  .
  .
  a biiiiiiiiiiiiiiiiiiiig hug to all…

  :*

 4. હાર્દિક પીઠડીયા says:

  wowwwww nirali ji kya baat hai…… superbbbbb…..
  its so so nicee…
  bahujj saras lkhyu 6e……

 5. નિરાલી says:

  @Hema: Thank you dear.. Your comments always encourage me to write more and more.. Love you.. Mwwwahhhhh..

  @Chetna: Thank you very much.. જોયું? તમારા બધાના પ્રેમથી મજધાર પર પહોંચી ગઈ છું.. હવે ડૂબું એટલી વાર.. 😉

  @Anjali: Thank you so much dear.. I understand your feelings even if you can’t express cos i’v the same feelings flowing in my heart..
  N yeah, promise we’ll always keep this ‘prem-dhara’ flowing.. N a big hug to you too..

  @Hardik: Thank you dear n welcome back.. 🙂

  And this is wowest just because you all are there with me..

 6. Scrapwala says:

  My comments………? ?, , i am still flowing……. , let me flow…. shall comment later…..,

 7. નિરાલી says:

  Ha ha.. Keep flowing.. Till then will wait for your comment.. 🙂

 8. આશિષ says:

  વાહ..

  નવવર્ષની ખૂબ જ અદભૂત શરૂઆત થઇ રહી છે..
  “નિરાલી” આ પ્રેમ ધારા “નઈ-આશ”માં વહી રહી છે…

  આશા રાખીએ કે આ પ્રેમ ધારા આમ જ અવિરત વહેતી રહે..

  આ વર્ષે આપણી વચ્ચેના આ અનોખા બંધન ને વધુ મજબૂત બનાવીએ.. સંકલ્પ કરીએ કે આપણે આપણા સર્જન ને હજુ વધારે સારું, વધારે માણવા લાયક બનાવી આપણા સ્તર ને ઊંચું લાવવાનો પ્રયાસ કરીએ..

  luv u all..

 9. નિરાલી says:

  Woooooooow dear.. Superb quickie.. Thank you so much..

  અને મને વિશ્વાસ છે કે આ પ્રેમ ધારા ને આપણે કાયમ વહેતી રાખશું.. અને આપણી આ ‘નઈ-આશ’ ને એક નવી જ ઊંચાઈ પર લઇ જશું.. Love you..

 10. bhojani mustak says:

  🙂

 11. નિરાલી says:

  વાંધો નહિ દિકા, તું નહોતી ને એટલે.. હવે તનેય લઇ લઈશ સાથે, બસ?

 12. જયદિપ લિમ્બડ , મુંદરા (કચ્છ) says:

  વાહ …………… વાહ ……………
  નવા વર્ષની શરૂઆત પણ સાથે મળીને કરી છે ખુબજ સરસ
  બધાનો સમન્વય કરી લીધો છે તમે આ ચાર લાઈનની નાનકડી કૃતિ દ્વારા તમે તો……………………………………………..

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.