૨૦૧૦ની છેલ્લી કૃતિઓ …

કેમ છો મિત્રો..?????????

મને ખ્યાલ છે , મારા મિત્રો ને ઘણી ફરિયાદ છે ..છેલ્લા ઘણા સમયથી હું ખુબ વ્યસ્ત રહું છું અને આપણી ”નઈઆશ” માં કઈ નવું નથી મૂકી શકી તો આ લ્યો …!!!!!! અંજલી તારા માટે…આ વર્ષની મારી બનાવેલી છેલ્લી અને કોઈ કોઈ અધકચરી રચનાઓ…

“લાગણી”

તારા પ્રેમનાં ઊંડાણ માં મારી તરતી લાગણીઓ,

  જાણે મન કરે છે છબછબીયા..

  બસ ડૂબવું છે મારે,આજે ડૂબવું છે ,

  અહીં તરવામાં કોને રસ છે..???????

  “અહેસાસ”

  અધૂરા હોવા છતાં,પૂરા હોવાના અહેસાસમાં મજા છે,

   દુર હોવા છતાં ,સાથે હોવાનાં અહેસાસમાં મજા છે,

   “થઇ જાઉં”

   તુજ આકાશમાં એક તારો થઇ જાઉં..

    તુજ ચંદ્રમાં એક ડાઘો થઇ જાઉં..

    તુજ સૂર્ય તણી કિરણ થઇ જાઉં…

    બસ તુજ જીવનમાં ભળી “ક્ષિતિજ” થઇ જાઉં……

    અરે હા મિત્રો….રાહ જોજો નવા વર્ષ ની ભેટ સ્વરૂપે હું લઇ ને આવીશ “‘પ્રેમ  ની મીઠાશ”’…

    Be Sociable, Share!
    This entry was posted in અછાંદસ. Bookmark the permalink.

    8 Responses to ૨૦૧૦ની છેલ્લી કૃતિઓ …

    1. નિરાલી says:

     મન થાય છે કે તમારી “લાગણી” ના “અહેસાસ” માં ડૂબીને તરબોળ “થઇ જાઉં”..!! કોણ જાણે ક્યાંથી એટલા મીઠા મીઠા વિચારો આવે છે..!! 🙂

     અને હા, નવા વર્ષના નવલા નજરાણાની રાહમાં..

    2. Anjali says:

     Wow..
     I was missing this sweetness mam.. awesome.. just wonderful..
     I think u write ur poems by pen (or keyboard 🙂 ) dipped in sugar.!!..

     Loved these lines::
     તારા પ્રેમનાં ઊંડાણ માં મારી તરતી લાગણીઓ,
     જાણે મન કરે છે છબછબીયા..
     બસ ડૂબવું છે મારે,આજે ડૂબવું છે ,
     અહીં તરવામાં કોને રસ છે..???????

     And, yeah.. waiting for new poem of new year!!

     also, I really feel very special for all d luv tht u give me…
     Thank you all of u..
     Love u all..

     Happy New Year!

     • ચેતના ભટ્ટ says:

      Hey.!!
      Thanks Anjali for ur inspiring comment.. n yes dear u r very special for us…love u , n “happy new year”

    3. Hema says:

     “અહેસાસ”

     અધૂરા હોવા છતાં,પૂરા હોવાના અહેસાસમાં મજા છે,

     દુર હોવા છતાં ,સાથે હોવાનાં અહેસાસમાં મજા છે,
     This is Superb.. Love this

    4. નિરાલી says:

     @Hema: I know why you loved this lines.. “દુર હોવા છતાં ,સાથે હોવાનાં અહેસાસમાં મજા છે”.. 😉
     You should sing this song: नहीं सामने ये अलग बात है, मेरे पास है तू मेरे पास है, मेरे साथ है.. 🙂

     @Chetna: કીધું’તું ને મનેય ડૂબવાનું મન થાય છે તે આ તમારી રચનાઓમાં..

    5. હાર્દિક પીઠડીયા says:

     very nice chetnaji…. khubaj saras 6e….

     “અહેસાસ”

     અધૂરા હોવા છતાં,પૂરા હોવાના અહેસાસમાં મજા છે,

     દુર હોવા છતાં ,સાથે હોવાનાં અહેસાસમાં મજા છે,

     aa line bauj gami……

    6. આશિષ says:

     સરસ….. ફરી એક નવી.. ચાસણીમાં બોળેલી મીઠી મીઠી લાગણી..

     ..ડૂબવું છે… તરવામાં કોને રસ છે.. ??

     જે પણ વાંચે એને પણ ડૂબકા ખવડાવી દે એવું sweet લખ્યું છે..

     Keep up in new year too..

    Leave a Reply

    This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.