પાંખ

મારા મનનાં વિચારો ને પાંખો હાજર,
જે પતંગિયું બની ઉડે તારા બાગમાં ,

તારા બગીચામાં રંગીન ફૂલો અપાર,
જે ભરે ખૂટતા રંગ મારી પાંખમાં …..

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ and tagged . Bookmark the permalink.

4 Responses to પાંખ

 1. નિરાલી says:

  અરે વાહ ચેતના, ખરેખર તમારા વિચારો ને પાંખ આવી ગઈ હોય એવું લાગે છે.. એટલે જ તો કલ્પના ની આટલી સુંદર દુનિયા માં પહોંચી જાય છે.. 🙂

 2. આશિષ says:

  Sweeeet…
  વાંચતા વાંચતા આંખ સામે રંગબેરંગી પતંગિયા ઊડવા લાગ્યા..

  મારા મનનાં વિચારો ને પાંખો હાજર,
  જે પતંગિયું બની ઉડે તારા બાગમાં ..

  કેટલું મસ્ત ઇમેજીનેશન છે..

  હજુ કંઇક આગળ લાખ ને!

 3. ચેતના ભટ્ટ says:

  Thank You So Much Sir..for comment on my Poem..!!! Ur Comment is Precious for me…!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.