“નઈ આશ”

જીવન માં નવી આશા લાવે નઈઆશ,

જુના શોખ વિકસાવે નઈઆશ,

એશ નું નજરાણું છે નઈઆશ,

હેમ થકી પ્રેરણા છે નઈઆશ,

આ રચનાને શેર કરો..
This entry was posted in અછાંદસ, કાવ્ય and tagged . Bookmark the permalink.

4 Responses to “નઈ આશ”

  1. Hema says:

    Wow chetu superb!!!!!!!!!!!!!!!!!!

  2. નિરાલી says:

    Exactly..
    Very nice chetna..
    Wanna add one thing..

    વેરાયેલા મોતીઓની માળા છે નઈ આશ..:-)

    Keep it up..

  3. આશિષ says:

    એક ‘નિરાલી’ ‘ચેતના’ છે નઈ ‘આશ’,
    એક ‘હાર્દિક’ રચના છે નઈ આશ…

  4. ચેતના ભટ્ટ says:

    શું વાત છે મજા પડી ગઈ …

    આટલો સરસ અભિપ્રાય મળશે એવી કલ્પના પણ નોહતી ….

    આ બધા મોતી હું આપણી નઈ ‘આશ’ માં પરોવીસ …

Leave a Reply