“પ્રેમ”

પેહલી નઝર માં કોઈ ગમી જાય, એ પ્રેમ છે,

કારણ વગર કોઈ ગમી જાય એ પ્રેમ છે,

જેના નામ માત્રથી મુખડું મલકાઈ જાય,એ પ્રેમ છે,

જેના વિચાર થી મન ચકડોળે ચડે, એ પ્રેમ છે,

જેને વારંવાર મળવા નું મન થાય, એ પ્રેમ છે,

જેના વગર એક પળ પણ રહી ના શકાય, એ પ્રેમ છે,

જો તમને પણ આ બધું થાય છે, તો તમને પણ પ્રેમ છે…

Be Sociable, Share!
This entry was posted in અછાંદસ and tagged . Bookmark the permalink.

3 Responses to “પ્રેમ”

 1. વાહ… ખૂબ જ સરસ!
  એક દમ મીઠી મીઠી રચના..

  અને હા..
  મને પણ લાગે છે કે ..
  .
  .
  .
  .
  .
  .
  .
  .
  મને પણ પ્રેમ છે!!
  🙂

  keep up!

 2. Hema says:

  hmm very nice chets

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.