તારા વિના રહેવું સહેલું નથી ,
પલ પલ મરવું સહેલું નથી,
તને ક્યાં કદર છે મારા પ્રેમ ની ,
આમ તરછોડવું સહેલું નથી,
વફા તો જો મારા પ્રેમ ની,
તને બેવફા કેહવું સહેલું નથી.
તારા વિના રહેવું સહેલું નથી ,
પલ પલ મરવું સહેલું નથી,
તને ક્યાં કદર છે મારા પ્રેમ ની ,
આમ તરછોડવું સહેલું નથી,
વફા તો જો મારા પ્રેમ ની,
તને બેવફા કેહવું સહેલું નથી.