મન મારું માનતું નથી,
વર્ષો ના વિરહ બાદ,મળશું કે કેમ ?
આંખો ના પલકારે થી,હૃદય ના ધબકાર સુધી,
સાગર માં બુંદ બુંદ પ્રેમ થી છલક્શું કે કેમ?
મન મારું માનતું નથી ,મળશું કે કેમ?
વરસે વરસાદ ધોધમાર ,આંખો માં આવ્યા છે પૂર,
મન મારું માનતું નથી, મળશું કે કેમ?