સ્વપ્ન

આજ આવ્યું સ્વપ્ન મને..
સ્વપ્ન માંય તું તો છો,પણ આમજ મારા થી દૂર છો.

આજ આવ્યું સ્વપ્ન મને..
સાથે તો હતા આપણે, પણ દીવાલ કાંચની વચમાં હતી,

આજ આવ્યું સ્વપ્ન મને..
કેમ કરી ને મળશું આપણે? આ તો માત્ર સ્વપ્ન હતું,

આજ આવ્યું સ્વપ્ન મને..
આ રચનાને શેર કરો..
This entry was posted in અછાંદસ and tagged . Bookmark the permalink.

2 Responses to સ્વપ્ન

  1. હેમા says:

    તારી રચના તો તારા જેવીજ નિર્મળ અને ચંચળ છે.
    તું આટલું સરસ લખે છે મને તો ખબરજ ન હતી.

  2. thank you hema,
    પણ સાચું કહું તો મને પણ નોહતી ખબર કે હું પણ આવું કંઈક લખી સકીસ

Leave a Reply