આપો આપ લખાઇ જાય છે…

આમ તો લખવું એ મારો વિષય નથી પણ,
પકડું  છું કલમ ને આપો આપ લખાઇ જાય છે.

જાણે શું  જાદુ છે એમની યાદમાં કે,
લખાય એક લીટી ને સઘળી સ્મૃતિઓ છવાઇ જાય છે.

ના રંગ ના પીંછી ફ્કત યાદો ની કલમ છે,
છતાંયે સ્વપનો ની સુંદર સૃષ્ટિ સર્જાઇ જાય છે.

શું આ બધી તમારા પ્રેમની જ અસર નથી??
કે વગર પીંછી એ પણ તમારી તસવીર છપાઇ જાય છે.

આ આંસુઓ તો મજબુર છે, એ બોલી શું જાણે,
એમની આ વ્યથા શબ્દો રૂપે લખાઇ જાય છે.

આમ તો લખવું એ મારો વિષય નથી પણ,
પકડું  છું કલમ ને આપો આપ લખાઇ જાય છે…

Be Sociable, Share!
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

9 Responses to આપો આપ લખાઇ જાય છે…

 1. Pingback: Tweets that mention આપો આપ લખાઇ જાય છે… | આશ... -- Topsy.com

 2. Anjali says:

  Very nice Hardik.. looks like u r in luv!! 😉
  You have got a very beautiful imagination! Keep going..

 3. Hema says:

  Yes True i m agree wid Anjali………
  Hardik tell me have u any Girlfriend? 🙂
  But very nice thoughts………….

 4. નિરાલી says:

  Wow.. So nicely written widout evn bng in luv.. Keep up..:-)

 5. આશિષ says:

  Dont worry Hardik.. je hoy te sachu kai deje.. we wont tell anybody!! 🙂

  Very very nicely expressed!!
  May u keep writing like this, forever!!

 6. ચેતના ભટ્ટ says:

  @હાર્દિક ..હા હા એવું જ છે ,હવે એમાં શરમાવાનું નાં હોય…

 7. mustak says:

  દર્દ જો હોય છે દિલ માં તો એ આવી ને ભાર બોલેછે
  રહે જો મૌન આંખો તો અશ્રુ ધાર બોલે છે

 8. Shabnam Khoja says:

  Wah…!!
  It’s jst amaging Hardik….
  Like it very much.. 🙂

Comments are closed.